કોરોના વાયરસની દવા અત્યાર સુધી શોધાઈ નથી. બચાવ માટે કારગત સાધન તરીકે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, ક્વારંટાઈન અથવા તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે....
તમિલનાડુના મદુરૈમાં કોરોના વાયરસ સંક્રમિત 54 વર્ષીય આધેડનું બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેની અંતિમ વિદાયમાં પરિવારના લોકોને છોડતા કોઈ સામેલ ન હોતું થયું....
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં ત્રીજા વ્યક્તિનું મૃત્યું થયું છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે મૃત્યુ આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં...
કોરોના વાયરસના કારણે પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનની મદદ માટે તેનું સદાબહાર મિત્ર સામે આવ્યું છે. કોરોના વાયરસના પ્રકોપ...
કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં ધોધમારા વરસાદ પડ્યો હતો. અમદાવાદના મહત્વના કહી શકાય તેવા થલતેજ વિસ્તારમાં કમોસમી માવઠુ પડ્યું...
કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કોશિશો છતા કોરોનાનું સંક્રમણ રોકવું મુશ્કેલ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના સયુંક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, ગુરૂવારે છેલ્લા 24...
યુરોપમાં ઇટાલી બાદ સ્પેન કોરોના વાયરસનું નવું એપી સેન્ટર બની રહ્યું છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 656 લોકો મોતને ભેટ્યા છે. અત્યાર સુધી...
કોરોના વારયસના સંક્રમણ વચ્ચે દેશમાં રાજ્યસભાની સીટો માટે થનારી ચૂંટણીઓ મોકૂફ રહી છે. રાજ્યસભા માટે મધ્ય પ્રદેશમાં ત્રણ સીટો માટે ચૂંટણી થનાર હતી. જેમાં કોંગ્રેસના...
કોરોના વાયરસને પગલે વૈશ્વિક વડાઓની મીટીંગો પણ વિડિયો કોન્ફરન્સની મદદથી થઈ રહી છે. ત્યારે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે જી-20 સમ્મેલનમાં વિડિયો કોન્ફરન્સની મદદથી...
કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મોતનું સર્જાયેલું તાંડવ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. ચીન, સ્પેન અને ઈટાલી બાદ હવે કોરોનાનું કેન્દ્ર અમેરિકા બન્યું છે. અહીં...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 24 માર્ચના રોજ મોસ્કોની રાજધાની ખાતે આવેલ એક હોસ્પિટલને મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોરોના વાયરસથી પીડિત દર્દીઓની મુલાકાત લીધી હતી....
કોરોનાના કારણે સમગ્ર વિશ્વની હાલત કથળી ગઈ છે. ભારતમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન ચાલું રહેશે. આ વચ્ચે ગુરૂદાસપુરના સંસદ સભ્ય સન્ની દેઓલ દ્રારા જાહેરાત...
કોરોના વાયરસે બ્રિટનના શાહી પરિવારમાં વિધિવત એન્ટ્રી મારતા પ્રિન્સ ચાર્લ્સનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. બ્રિટનના શાહી સુત્રો દ્રારા સત્તાવાર નિવેદન આપી જાણ કરવામાં આવી હતી...