ડ્રેગનની અવળચંડાઈ / લદ્દાખ સરહદે 60 હજાર સૈનિકો તૈનાત કરતા ચીનની બેવડી નીતિનો પર્દાફાશ, તમામ ચાલ પર ભારતીય સેનાની બાજ નજર
વિસ્તારવાદી નીતિના કારણે દુનિયાભરમાં બદનામ થયેલા ચીને ફરીવાર પૂર્વ લદ્દાખમાં અવળચંડાઈ ચાલુ કરી છે. ચીને પૂર્વ લદ્દાખમાં નિર્માણ કાર્ય કરતા ચીનની બેવડી નીતિનો પર્દાફાશ થયો...