વિસ્તારવાદી ડ્રેગન / ચીનને ફક્ત ભારત સાથે નહીં પરંતુ આ દેશો સાથે પણ છે સરહદ વિવાદ, અનેક વિસ્તારો પર કર્યો છે પોતાનો દાવો
વિસ્તારવાદી નીતિના કારણે બદનામ થયેલા ચીનને માત્ર ભારત સાથે સરહદ વિવાદ નથી. ચીનનો 21 દેશો સાથે સરહદ વિવાદ છે જે તે દેશની જમીન પોતાની હોવાનો...