BIG NEWS: પાકિસ્તાનથી ચીન જઈ રહેલી શીપમાંથી મળી આવ્યો ખતરનાક ‘રેડિયોએક્ટિવ’ સામાન, મુંદ્રા પોર્ટ પર અધિકારીઓએ કર્યો જપ્ત
ભારતીય અધિકારીઓએ ગુરુવારના રોજ રાજ્યના મુંદ્રા પોર્ટ પર સંભવિત રેડિયોએક્ટિવ પદાર્થોથી (Radioactive Substances) લદાયેલા શીપને જપ્ત કરી લીધું છે. અદાણી પોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા...