સુરતના ભટાર વિસ્તારમાં અપહરણ કરાયેલા આઠ વર્ષના બાળકને મુક્ત કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર હાઈવે પરથી અપહરણકારોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગત સાત તારીખે આઠ...
દિલ્હીમાં ડ્રગ્સના વેચાણ માટે ગુનેગારો અલગ-અલગ હથકંડાઓ અપનાવી રહ્યા છે. આ ગેરકાયદેસર કારોબારમાં નિર્દોષ બાળકોને ઉતારાઈ રહ્યા છે. નશીલા પદાર્થોના વેચવાની અવેજમાં બાળકોને ત્રણસો રૂપિયાના...
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 68મો જન્મ દિવસ છે. ત્યારે આ વર્ષે પીએમ મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં જન્મદિવસની ઉજવણી કરવાના છે. પીએમ મોદીની વારાણસી મુલાકાતને...
રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળી રહી છે. ત્યાં સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી શાળામાં માનસિક વિકલાંગ...
સરકારની દૂધ સંજીવની યોજનાનો હેતુ કદાચ પાવી જેતપુર તાલુકામાં સરતો નથી. કારણકે અહીં બાળકોને પોષણ મળે તે માટે અપાતુ દૂધ બાળકો સુધી પહોંચવાને બદલે ઉકરડામાં...
મહિસાગરની મોટા ધરોલાની શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ તોળાઇ રહ્યુ છે. જર્જરીત શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યુ...
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંતરોલી ગામે તળાવમાં બે કિશોરો ડૂબ્યા છે. બંને કિશોરોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓએ તેમની શોધખોળ આરંભી છે. બંને કિશોર લીંબાયત...
છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ કાછેલ ગામમાં ખુશીનો માહોલ છે. જેનું કારણ છે ગામમાં 12 વર્ષના બાળકે સ્વચ્છતા વિષય પર બનાવેલું ચિત્ર ગુજરાત રાજ્યના પર્યાવરણ વિષયના...
ઝૂંપડપટ્ટીમાં અનેક સમસ્યાઓની વચ્ચે રહેતા બાળકો માટે શિક્ષણ મેળવી શિક્ષિત બનવું ખૂબજ અઘરૂ હોય છે.પરંતુ, જામનગરમાં ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોને શિક્ષિત કરવા માટે કેટલાક સેવાભાવીઓએ અનોખી...
મહિસાગર જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી બાળકોની ગેંગ ઝડપાઈ. સિંગનલી ગામે નાકાબંધી દરમિયાન લુણાવાડાથી સાયકલ પર આવતા ત્રણ શંકાસ્પદ બાળકોને અટકાવીને તેમની પૂછપરછ કરતાં તેમની પાસેથી...
સુરતના કિમ વિસ્તારમાં રહેતો પઢીયાર પરિવાર તેના બાળકને બાંધીને રાખવા મજબૂર છે. 9 વર્ષનો શુભમ એક એવી અસાધ્ય બીમારીથી પીડાઇ રહ્યો છે જેનો ઇલાજ અત્યારસુધીમાં...
ભાવનગરના ઘોઘા તાલુકાના 12 ગામોની જમીન જીપીસીએલ કંપની દ્વારા સંપાદિત કરવાના મામલે ચારથી પાંચ ગામના લોકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. હોઇદડ, સુરક, ખડસળિયા અને બાડી...