કોરોનાના XE વેરિએન્ટે મચાવ્યો કાળો કહેર! બાળકોમાં તરત જ દેખાય છે આ લક્ષણ, જાણો કેવી રીતે કરશો બચાવ
Covid-19 XE variant symptoms in children: કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ફરી પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે અને તે સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે....