જાતીય સતામણીનાં મામલે સુપ્રિમ કોર્ટે લીધો મોટો નિર્ણય, દરેક જીલ્લામાં બનાવાશે વિશેષ પોક્સો કોર્ટ
દેશભરમાં બાળ યૌન ઉત્પીડનની બનતી વિવિધ ઘટના બાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. કોર્ટે કહ્યુ કે, ૧૦૦થી વધારે કેસ દાખલ થયેલા જિલ્લામાં વિશેષ કોર્ટની...