હેવાનિયત/ સીસીટીવી ફૂટેજે મામા અને પિતાને શંકાના દાયરામાં મુકયા, ઉલ્ટ તપાસમાં પિતાની દુષ્કર્મની કબૂલાત કરી
સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમજીવી પરિવારના ઘરમાં ઘૂસી 10 વર્ષની બાળાને પીંખી નાંખનારનો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પર્દાફાશ કર્યો છે. દુષ્કર્મનો ભોગ બનનાર બાળાએ...