હદ કરી/ 62 વર્ષના ઢાંઢા સાંસદે 14 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન, આટલા વર્ષે જ કરી શકાય છે લગ્ન
બાળ વિવાહના દુષણ સામે આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના 62 વર્ષીય સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયૂબીએ 14 વર્ષની કિશોરી સાથે લગ્ન...