GSTV

Tag : chief

WHOની ગંભીર ચેતવણી, આ દેશો કોરોના નહીં મોત સામે ભીડે છે બાથ, નિષ્ફળ રહ્યાં તો હજારોમાં હશે મોતની સંખ્યા

Dilip Patel
WHOએ ટોળાની પ્રતિરક્ષા માટે કોરોના વાયરસના ફેલાવાને ટેકો આપનારા લોકોને ચેતવણી આપી છે. WHOએ તેને અનૈતિક ગણાવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટ્રેડોસ અધાનામે સોમવારે...

આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું – ચીન સરહદ પર સ્થિતિ નાજુક અને ગંભીર છે, લશ્કર દરેક પડકાર માટે તૈયાર છે

Dilip Patel
ભારતીય સેનાના વડા જનરલ એમએમ નરવણેએ એલએસીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે એલએસી પર પરિસ્થિતિ ખૂબ નાજુક અને ગંભીર છે. અમે અમારી સુરક્ષા...

દુનિયા આખી વેક્સીનના ચક્કરમાં! અને અહીં WHOના ચીફની ચેંતાવણી, આટલા વર્ષ સુધી નહીં જાય Corona

Arohi
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશા દર્શાવી છે કે કોરોના (Corona) વાયરસ મહામારી 1918ના સ્પેનિશ ફ્લૂની તુલનામાં ઓછા સમય સુધી રહેશે. WHO ચીફ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રયેસિસે શુક્રવારે...

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંડળનો કરશે વિસ્તાર, કોંગ્રેસનાં 12 મંત્રી લેશે શપથ

pratikshah
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફરી એક વખત પોતાના પ્રધાનમંડળનો વિસ્તાર કરવાના છે. સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના 12 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે, જેમાંથી 10 પ્રધાનો મંત્રીમંડળના...

પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને લાગ્યો મોટો ઝાટકો, થઈ શકે છે ઘરભેગા

Mansi Patel
પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે જનરલ બાજવાના કાર્યકાળના વિસ્તરણની અધિસૂચનાને આવતીકાલ સુધી રદ કરી દીધી...

રાકેશકુમાર ભદૌરિયાએ સંભાળી ભારતીય વાયુસેનાની કમાન, બીએસ ધનોઆ આજે થયા નિવૃત

Arohi
ભારતીય વાયુસેનાની કમાન એર માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ સંભાળી. બીએસ ધનોઆ આજે નિવૃત થયા છે. જે બાદ વાયુસેનાની કમાન આરકે ભદૌરિયાને સોંપવામાં આવી છે. નિવૃત થતા...

બિપીન રાવત બન્યા ચીફ ઓફ સ્ટાફ કમિટીનાં પ્રમુખ, વાયુસેના પ્રમુખ પાસેથી લીધો ચાર્જ

Mansi Patel
વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ ચીફ ઓફ સ્ટાફ કમિટીની કમાન સેના પ્રમુખ બિપિન રાવતને સોંપી. બીએસ ધનોઆ 30મી સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. આ સાથે ચીફ...

કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસમત સાબિત કર્યો

GSTV Web News Desk
કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ વિશ્વાસમત સાબિત કર્યો હતો. 207 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી વિધાનસભામાં યેદીયુરપ્પાને 105 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. 104 ધારાસભ્યોનું સમર્થન મેળવવું જરૂરી...

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પાણી મુદ્દે જે કહ્યું તેનાથી તમે ખુશ થઈ જશો

GSTV Web News Desk
નર્મદાના પાણીના મુદ્દે મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર આમને સામને આવી ગઈ છે..ત્યારે બીજીતરફ સીએમ વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, ગુજરાત પાસે પુરતું...

જેણે બાલોકોટ એરસ્ટ્રાઈકનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું એ જ બન્યા RAWના નવા પ્રમુખ

Mayur
પંજાબ કેડરના આઈપીએસ અધિકારી સામંત ગોયલે બાલાકોટ એરસ્ટ્રાઈકનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું, જેમની કામગીરીને જોતા તેમને ઈન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પ્રમુખ બનાવ્યા...

રાજસ્થાન બીજેપી અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મદન લાલ સૈનીનું થયુ નિધન, પીએમ મોદી સહીત દિગ્ગજ નેતાએ જતાવ્યો શોક

pratikshah
રાજસ્થાન ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પ્રમુખ મદન લાલ સૈનીનું અવસાન થયું છે. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. રાજ્યસભાની કાર્યવાહી કાલે સાંસદ મદન લાલ સૈનીના નિધનને...

મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું તેના બીજા દિવસે જ બસ સ્ટેશનમાં થઈ તોડફોડ

GSTV Web News Desk
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે તાજેતરમાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણને બીજે દિવસે મોડી રાત્રે આ નવનિર્મીત બસ...

પાલનપુર ચીફ ઓફિસરને યોગ કાર્યક્રમમાં કૂતરા પકડવાની કામગીરી સોંપાઈ

Arohi
જિલ્લામાં યોગ દિવસમાં કાર્યક્રમ દરમ્યાન પાલનપુર ચીફ ઓફિસરની કામગીરી મામલે ચર્ચાએ જોર પકડયું છે. યોગ કાર્યક્રમ દરમ્યાન પાલનપુર ચીફ ઓફિસરને કૂતરા પકડવાની કામગીરી સોંપાઈ છે....

તંત્રને જગાડવા સાણંદ મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

GSTV Web News Desk
સાણંદના મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. હાઉસિંગ બોર્ડના આ રહેવાસીએ નર્કાગારની સ્થિતિમાં દિવસો ગુજારી રહ્યા છે. એટલે તંત્રને જગાડવા અને સુવિધાઓ...

આંધ્રના મુખ્યમંત્રી પદે જગન મોહન રેડ્ડીના શપથ : કાર્યક્રમમાં ચંદ્રાબાબુ ન આવ્યા

GSTV Web News Desk
વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ગુરુવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ચૂંટણી પહેલા તેમની પાર્ટીએ લોકોને ‘નવરત્નાલુ’, નવ વચનો આપ્યા હતા. રાજ્યની સત્તાનું...

DMK ચીફ સ્ટાલિને આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું છે…

pratikshah
લોકસભાની ચૂંટણીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા પછી ડીએમકેના ચીફ એમકે સ્ટાલિનએ બીજેપી પર હુમલો કર્યો હતો. એમકે સ્ટાલિનએ કહ્યું હતું કે ડીએમકે ક્યારેય તમિળનાડુમાં ભાજપનો પગદંડો...

આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા જર્મની યુરોપિયન યુનિયનમાં પ્રસ્તાવ કરશે રજૂ

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વૈશ્વિક રીતે ઘેરવાની રણનીતિ બનાવી છે. આ રણનીતિમાં ભારત ઘણે અંશે સફળ પણ...

લોકસભા ચૂંટણીને લઈ બસપા સુપ્રીમો માયાવતીનું આ મહત્વનું એલાન

Yugal Shrivastava
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દેશ હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ...

આતંકવાદ સામેની લડાઈમાં હંમેશા ભારતની સાથે હોવાની ફ્રાન્સની ખાતરી : ફ્રાન્સમાં મસૂદની સંપત્તિ જપ્ત

Yugal Shrivastava
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મસૂદ ઉપર પ્રતિબંધ મૂકવામાં ચીને અવરોધ ખડો કર્યો તે પછી ફ્રાન્સે આતંકવાદી મસૂદ અઝહર વિરૃદ્ધ ખૂબ મહત્વનું પગલું ભર્યું હતું. ફ્રાન્સના ગૃહ અને...

વડાપ્રધાન મોદીએ દેશની ખ્યાતનામ વ્યકિતઓને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવા જણાવ્યું

Yugal Shrivastava
મતદાનને દેશના નાગરિકની ફરજ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની ખ્યાતનામ વ્યકિતઓને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવા જણાવ્યું હતું.  ૧૧ એપ્રિલથી શરૃ થતી ચૂંટણીમાં...

વૈશ્વિક દબાણ છતાં ચીનની અવળચંડાઇ યથાવત્, મસૂદને આતંકી જાહેર ન થવા દીધો

Yugal Shrivastava
ભારતને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિતના દેશોનો ટેકો મળ્યો પણ ચીન અને પાકિસ્તાને આતંકીઓને સાથ આપ્યો. હાલ મસૂદ પાકિસ્તાનના રાવલપીંડીમાં પાક. સૈન્યની સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં સારવાર...

આજે UNSCમાં મસૂદ અઝહર થઇ શકે છે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર

Yugal Shrivastava
રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર શિકંજો કસવાના ભારતના પ્રયાસો સતત જારી છે. 1267 પ્રતિબંધ સમિતિમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના...

આજે મનસેની 13મી વર્ષગાંઠે રાજઠાકરે ચોંકાવનારું રાજકીય નિવેદન કરે તેવી અટકળો

Yugal Shrivastava
9 માર્ચના રોજ મનસેની 13મી વર્ષગાંઠઢ નિમિત્તે આયોજિત પાર્ટી મિટિંગમાં રાજ ઠાકરે ચૂંટણી બાબતમાં પોતાનાનું વલણ સ્પષ્ટ કરે એવી શક્યતા છે.  એન.સી.પી.ના વડા શરદ પવાર,...

આંતરરાષ્ટ્રીય દબાણ વધતા પાકને આતંકીઓ સામે ભરવા પડ્યાં પગલા, મસૂદના આતંકી પુત્ર અને ભાઇ સહીત 44ની કરી ધરપકડ

Yugal Shrivastava
પુલવામા હુમલામાં પાકિસ્તાનના આતંકીઓનો હાથ હોવાનું પુરવાર થઇ ગયું છે. આ સ્થિતિ વચ્ચે ભારતે પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધના પુરાવા પાકિસ્તાનને ડોઝિયર સ્વરુપે સોપ્યા હતા. સાથે પાક....

પુલવામા હુમલામાં જૈશના વડા મસૂદ અઝહરની સીધી સંડોવણી, પાકની આર્મી બેઝ હોસ્પિટલમાંથી આપ્યા નિર્દેશ

Yugal Shrivastava
પુલવામા હુમલામાં જૈશના વડા મસૂદ અઝહરની સીધી જ સંડોવણી હોવાન મામલે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. મસૂદ અઝહરે પાકિસ્તાનના આર્મી બેઝ હોસ્પિટલમાંથી જ...

રોબર્ટ વાડ્રાની કાલે સતત 9 કલાક પૂછપરછ કરાયા બાદ આજે ફરી થશે પૂછપરછ

Yugal Shrivastava
મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રોબર્ટ વાડ્રાની સતત 9 કલાક પૂછપરછ કરાયા બાદ આજે ફરી તેમની પૂછપરછ કરવામાં આવશે. બિકાનેરના કથિત જમીન કૌભાંડ મામલામાં રોબર્ટ વાડ્રાની...

અખિલેશ યાદવને લખનઉ એરપોર્ટ રોકતા વિવાદ, સપાના ધારાસભ્યો અને કાર્યકરોએ કર્યો ભારે હોબાળો

Yugal Shrivastava
અલ્લાહાબાદ જવાથી રોકવા માટે લખનઉ એરપોર્ટ પર સત્તાવાળાઓએ મને રોક્યો હતો તેમ સપા પ્રમુખ અખિલેશ યાદવે આક્ષેપ કરતા ભાર વિવાદ થયો છે. યાદવના આ દાવાને...

ભાજપે મહારાષ્ટ્રમાં ફરી શિવસેનાને પોતાની સાથે લાવવાના પ્રયાસો કર્યા તેજ, આ બે નેતાઓએ કરી ફોન પર વાત

Yugal Shrivastava
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાને ફરીવાર પોતાની સાથે લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ફોન કરી...

એનસીપી સુપ્રીમો શરદ પવારે ફરી લીધો યૂટર્ન, આ ઈચ્છા કરી વ્યક્ત

Yugal Shrivastava
એનસીપી સુપ્રીમો શરદ પવારે ફરીવાર  યૂટર્ન લઈને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. સૂત્રોનું કહેવુ છે કે, શરદ પવાર સોલાપુની માઢા બેઠક પરથી ચૂંટણી લડશે....

આજે મની લોન્ડ્રિંગના કેસમાં રોબર્ડ વાડ્રાની ફરી થશે પૂછપરછ

Yugal Shrivastava
મની લોન્ડ્રિંગના કેસમાં રોબર્ડ વાડ્રાની ફરીવાર આજે પૂછપરછ થવાની છે. આ પહેલા ગુરુવારે ઈડીએ વાડ્રાની 10 કલાક સુધી વાડ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયા ગાંધીના...
GSTV