નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટેન વન ડેન બર્ગએ મુખ્યમંત્રીની લીધી શુભેચ્છા મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટેન વન ડેન બર્ગ ગાંધીનગરમાં લીધી હતી. તેમણે ગુજરાતમાં એનર્જી, ફૂડ પ્રોસેસિંગ વેલ્યુચેઇન, કેમિકલ્સ, લોજિસ્ટીક્સ અને...