પસંદગીના 5 ટીકાકારો પસંદ કરી લે અને ટીવી પર તેમના સવાલના જવાબ આપે, મોદીને આ નેતાએ આપી આ સલાહ
પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે નાગરિકતા સંશોધન કાયદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે..તેઓએ કહ્યુ છે કે, મોદી પોતાની અનુકુળતા પ્રમાણે 5 ટીકાકારોને પસંદ...