ઝેરી હવા / વાયુ પ્રદૂષણના કારણે 9 વર્ષ ઓછું થયું ભારતના લોકોનું આયુષ્ય, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમેરિકાના સંશોધન જૂથ દ્વારા બુધવારે જારી એક અહેવાલ મુજબ વાયુ પ્રદૂષણના કારણે લગભગ 40 ટકા ભારતીયોનું જીવન 9 વર્ષ ઓછું થઈ રહ્યું છે. શિકાગો યુનિવર્સિટી...