GSTV

Tag : Chhota Udepur

છોટાઉદેપુરમાં કોરોનાનું સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, આટલા વાગ્યા બાદ બજારો રહેશે બંધ

Bansari
છોટાઉદેપુરમાં વધતા જતા કોરોનાના કેસને કારણે ચાચક, અલીખેરવા ઢોકલિયા અને બોડેલી સહિત કુલ ચાર ગામમાં બપોરના 2 વાગ્યા પછી બજારો બંધ રહેશે.6 દિવસ સુધી બપોરના...

છોટાઉદેપુર : હોસ્પિટલમાં બે નવજાત બાળકોની અદલા બદલીને લઈને ઉગ્ર બોલાચીલી, મામલો પહોંચ્યો DNA સુધી

Nilesh Jethva
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુગામ ખાતે બાળકોની અદલા બદલીને લઇ વિવાદ થયો હતો. બંને બાળકોના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો મચ્યો હતો. જોકે ગત મોડી...

છોટાઉદેપુર: તાડી પીધા બાદ એક જ પરિવારના ચાર લોકોના મોત, એક મહિલા સારવાર હેઠળ

Nilesh Jethva
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના સિહાદા ગામે તાડી પીધા બાદ 4ના મોત થયા છે. એક જ પરિવારમાંથી માતા પિતા અને બે પુત્રના મોત થયા છે જયારે એક...

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva
છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં ઉનાળામાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવા પડે છે. નસવાડી તાલુકાના સાઢિયા ગામમાં પાણી મેળવવા લોકોને રજળપાટ...

પ્રેમી સાથે ભાગવાની આવી સજા? વિફરેલા ગ્રામજનોએ યુવતીને માર્યો ગડદા પાટુનો માર

Bansari
છોટાઉદેપુર જિલ્લામાં રાજ્યની સરહદ ઉપર આવેલ બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગયા બાદ ગ્રામજનોએ યુવતીને શોધી કાઢી જાહેરમાં લાકડી વડે ફટકારી હતી....

ઉછીના પૈસા બાબતે ઝઘડો થતા એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, લાશને નર્મદા કેનાલમાં ફેકી દીધી

Nilesh Jethva
છોટાઉદેપુરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાંખી. નસવાડીના સાકળ ગામમાં ઉછીના પૈસાની માગણી બાબતે બે પિતરાઈ ભાઈઓની માથાકૂટ ઉગ્ર બની. દરમિયાન એક ભાઈએ તેના પિતરાઈ...

છોટા ઉદેપુરમાં કોરોનાના 4 દર્દી સ્વસ્થ થતા પુષ્પો વરસાવી કરાયું અભિવાદન, પ્લાઝમા ડોનેટ કરવાની ઇચ્છા દર્શાવી

Nilesh Jethva
છોટાઉદેપુરમાં કોરોનાના વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા 3 યુવાનો તેમજ હોસ્પિટલના વોર્ડ બોય એમ...

છોટા ઉદેપુરમાં બાળકોના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યાં, 150ની જગ્યાએ ફક્ત 58 ડોકટરો હાજર

Bansari
રાજ્યમાં વિકાસની વાતો વચ્ચે જો મોટા શહેરોમાં આરોગ્યની અપૂરતી સુવિધા હોય તો પછી છેવાડાના અને આદિવાસી વિસ્તારોની શું આશા રાખવાની. આવી જ કંઇક હાલત છે...

છોટા ઉદેપુરમાં અનરાધાર, આ વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન

Bansari
છોટા ઉદેપુરમાં આજે વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. છોટાઉદેપુરના ક્વાંટમાં સાડા ચાર ઈંચ, જ્યારે પાવી જેતપુરમાં ચાર ઈંચ...

ચીફ સેક્રેટરી ડો. સિંઘને છોટા ઉદેપુરના પ્રવાસ બાદ વાયરલ ઇન્ફેક્શન, સીએમે પણ જતાવી ચિંતા

Mayur
સ્વતંત્રતા દિવસ પર છોટા ઉદેપુરના પ્રવાસ બાદ ચીફ સેક્રેટરી જે એન સિંઘ વાયરલ ઇન્ફેક્શનમાં પટકાયા છે. ડો. સિંઘને તાવ અને સ્ટમક ઇન્ફેક્શન પણ થયું છે,...

73માં સ્વાતંત્ર્ય પર્વની છોટા ઉદેપુરમાં કરાઈ ઉજવણી, મુખ્યમંત્રીએ આપી તિરંગાને સલામી

Mayur
આજે 73 મા સ્વાતંત્ર્ય દિવસની છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થઈ. જેમાં સીએમ વિજય રૂપાણીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગાને સલામી આપી હતી. આ સમયે પોલીસ...

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી થતાં વાહનચાલકોને હાલાકી

Bansari
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેની પ્રતિકુળ અસર પડતાં છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં પાનવડ રોડ બંધ થયો છે. રોડ પર જ ઝાડ  પડતાં વાહનચાલકોને...

છોટાઉદેપુરમાં મકાનની પાસે ખુલ્લા ડીપી અને વાયરોએ લીધો કિશોરીનો ભોગ

Bansari
છોટાઉદેપુરમાં કિશોરીનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના કાળકા મંદિર વિસ્તારમાં બની. નિપ્રાલી શાહ નામની કિશોરી પોતાના મકાન પાસે કપડા સુકવવા ગઇ હતી....

ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

Nilesh Jethva
આ વાત છે એક એવી આદિવાસી પરંપરાની જ્યાં લગ્ન તો થાય છે પરંતુ આ ત્રણ ગામોમાં વરરાજા ન તો જાન જોડીને જાય છે ન તો...

છોટા ઉદેપુર જિલ્લાના ખેડુતોને પાક માટે પાણી ન મળતા થઈ આ હાલત

Nilesh Jethva
હંમેશા કુદરત પર આધારીત ખેતી પર નિર્ભર રહેતા ખેડૂતોને આ વખતે તો બધી તરફથી મુસીબતનો સામનો કરવો પડ્યો છે. વાત છે ચલામલી પંથકની જ્યાં ઓછો...

છોટા ઉદેપુર: રોજકુવા ગામની આશ્રમ શાળામાં બે વિદ્યાર્થીનીઓના રહસ્ય મોત થતાં ચકચાર

Yugal Shrivastava
છોટા ઉદેપુરના રોજકુવા ગામની આશ્રમ શાળાની બે વિદ્યાર્થિનીઓના એક સાથે રહસ્ય મોત થતા ચકચાર જાગી છે. આ આશ્રમશાળા કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાની છે....

સત્તાભૂખની ચરમસીમા : ભાજપ-કોંગ્રેસની લડાઈમાં હવે લોકશાહીના બદલે મહિલાનું ચીરહરણ

Yugal Shrivastava
સત્તા માટે સોગઠા રમાય અને સોગઠાની હારજીતમાં ચિરહરણ પણ થાય. આ વાત અત્યારસુધી સાંભળી હતી. પરંતુ કહેવાતી લોકશાહીમાં આ વાત આજે સાચી પણ ઠરી છે....

“જો મહાદેવના દર્શન થશે તો નર્મદા નદીનું જળસ્તર ઘટી જશે”

Yugal Shrivastava
છોટા ઉદ્દેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પુરાતન છે હાફેશ્વર મહાદેવનું મંદિર. આમ તો આ મંદિર ઐતિહાસિક બની ગયું હતું. કેમકે આ મંદિરે જળસમાધિ લઇ લીધી હતી.નર્મદા...
Do NOT follow this link or you will be banned from the site!