GSTV

Tag : Chhota Udaipur

ભારે વરસાદના કારણે હીરણ નદીમાં થઈ નવા નીરની આવક, જોવા નદી કિનારે લોકોનો જમાવડો

Arohi
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે હીરણ નદીમાં નવા નીરની આવક થઈ છે. છોટાઉદેપુરમાં બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેથી નીચાણવાળા વિસ્તાર સહિચ નિઝામી...

હવે આદીવાસીઓ સુધી પહોંચ્યો Corona, અત્યારસુધી બાકાત રહેલા આ જિલ્લામાં હવે નવા 7 પોઝિટીવ કેસ

Arohi
છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 24  કોરોના (Corona) કોવિડ  19  પોઝિટિવ કેસ હતા.જેમાં તા 29 ના રોજ  જિલ્લાના કાકરકુંડ ગામના  5   અને ધામોડી ગામના  2  કેસ એમ...

છોટાઉદેપુરમાં મહિલાને તાલિબાની સજા, જાહેરમાં બે શખ્સો દ્વારા ડંડાથી મારવામાં આવ્યો ઢોર માર

Arohi
સોશિયલ મીડિયામાં મહિલાને તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના બિલવાંટ ગામનો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે પીડિત મહિલાની શોધખોળ હાથ ધરી...

દીકરો કપાતર નીકળ્યો, સામાન્ય બાબતમાં પિતા સાથે એવું કર્યું કે આખી જિંદગી માતાએ ભોગવવું પડશે

Arohi
છોટાઉદેપરુરના પાવીજેતપુર તાલુકાના ગઢ ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી હતી. પુત્રે છેલ્લા કેટલાક વર્ષોથી કામ ધંધો કરતો નહતો જેને લઇને પિતાએ ઠપકો આપ્યો હતો. જો...

બોર્ડ પરીક્ષામાં નહીં થાય પેપર ફૂટવાની ઘટના, વિકસાવવામાં આવી આ ખાસ ટ્રેકિંગ સિસ્ટમ

Arohi
પેપર ફૂટી જવાની ઘટનાઓને જોતા શિક્ષણ બોર્ડ પણ સચેત બન્યું છે. બોર્ડ પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટના ન બને એ માટે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ વિકસિત કરવામાં...

નસવાડીના પોચંબાની આસપાસના વિસ્તારમાં ભૂંડના ત્રાસે ઉડાવી ખેડૂતોની ઊંધ

Arohi
નસવાડી તાલુકાના પોચંબા અને તેની આસપાસના ખેડૂતો પોતાના પાકને  ભૂંડથી બચાવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. ખેડૂતો જ્યારે રવી પાકની ઉપજ લેવાની તૈયારીમાં છે ત્યારે...

છોટાઉદેપુરમાં જાતિના પ્રમાણપત્રને લઈને કરાયેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસે 320થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી

Mayur
રાઠવા જાતિના પ્રમાણપત્રને લઈને ગઈકાલે છોટા ઉદેપુરમાં રાઠવા સમાજે બંધનું એલાન આપ્યું હતું, ત્યારે આ મામલે પોલીસે 4 ગુના હેઠળ કેસ દાખલ કર્યા છે. ચાર...

રૂપાણી સરકારની વધી મુશ્કેલી : છોટાઉદેપુર સજ્જડ બંધ, હવે ટ્રેન રોકાઈ

Mayur
છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે…રાઠવા સમાજ દ્રારા આદિજાતિના દાખલાની કેટલાય...

દારૂ ભરેલી કારે રસ્તા પર ઉભેલી વાનને ટક્કર મારતા ચાર લોકો ઇજાગ્રસ્ત

Nilesh Jethva
છોટા ઉદેપુરના ગોલા ગામડી ચાર રસ્તા પર દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો હતો. રસ્તા પર ઉભેલી વાનને ટક્કર મારતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કાર...

રાજ્યના આ વિસ્તારમાં હજુ સર્વે જ નથી થયો, ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva
ખેતી નુકસાની અંગે સરકાર સર્વે કર્યાનું રટણ કરી રહી છે. ત્યારે છોટા ઉદેપુરના કેટલાક ગામડાઓ એવા છે જ્યા સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતોની મકાઇ,ડાંગર, કપાસ,...

છોટા ઉદેપુરમાં આદિવાસી સમાજે આ કારણે વિશાળ આક્રોશ રેલી કાઢી

Mansi Patel
છોટા ઉદેપુરમાં આદિવાસી સમાજે વિશાળ આક્રોશ રેલી કાઢી હતી.  કોળી, રાઠવા કોળી, કોલચા જાતિને STમાં નહિ ગણવાને લઈ હાઇકોર્ટેમાં થયેલી રીટના વિરોધમાં રેલી કાઢવામાં આવી...

રાજ્યના 176 તાલુકામાં મેઘમહેર, છોટા ઉદેપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Nilesh Jethva
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ એક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોવીસ કલાકમાં 32...

છોટાઉદેપુરમાં ગયા અઠવાડિયે વરસેલો વરસાદ ખેડૂતો માટે આ રીતે બન્યો આફત

Arohi
છોટાઉદેપુરમાં ગત સપ્તાહે વરસેલો વરસાદ હવે ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. નસવાડીના કેટલાક ખેતરોમાં ખેડૂતોએ વાવણી કરી હતી....

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. ક્યાક ધીમીધારે તો ક્યાક ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે...

બહુચર્ચિત પેહલુ ખાન મોબ લિન્ચિંગ કેસમાં તમામ છ આરોપીઓ નિર્દોષ જાહેર

Mayur
રાજસ્થાનના બહુચર્ચિત પેહલુ ખાન મોબ લિન્ચિંગ કેસમાં અલવરની કોર્ટે તમામ છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. બે વર્ષ અગાઉ ગાયો લઇ જઇ રહેલા પહેલુ ખાનની...

આજે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી

Mayur
આ વર્ષ છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રી છે. ત્યારે સ્વાંત્રયતા દિવસની પૂર્વ સંઘ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ અને મુખ્ય પ્રધાને પ્રતિભાશાળી...

છોટાઉદેપુર: ક્વાંટમાં ધમાકેદાર વરસાદ, ચોવીસ કલાકમાં 17 ઈંચ ખાબક્યો

Arohi
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ધમાકેદાર વરસાદ થયો. ચોવીસ કલાકમાં 17 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. સાંબેલાધાર વરસેલા વરસાદે સમગ્ર ક્વાંટને જળબંબાકાર કરી દીધું. મોડી સાત્રે પણ...

છોટાઉદેપુરના ક્વાંટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રાતમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર

Arohi
છોટાઉદેપુરના ક્વાંટમાં છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને આથી નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોની સ્થિતિ કફોડી બની છે. મામલતદાર કચેરીના પટાંગણમાં પણ ઘુંટણસમા પાણી...

પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ લીધો તકનો લાભ, મહિલાને વશ કરીને કર્યું આ કામ

Arohi
નવસારીમાં તંત્ર મંત્ર અને તાવીજથી વલસાડની મહિલાને ઠગનારો મૌલવી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ તકનો લાભ લઈને મહિલા પાસેથી...

સંખેડામાં લગ્નના જમણવારમાં ખૂટ્યું પાણી, દિકરીના બાપની આબરૂ સાચવવા આખરે એવું થયું કે…

Arohi
છોટાઉદેપુરના સંખેડા ખાતે લગ્નમાં જમણવાર સમયે પાણી ખૂટી પડતા ગામની મહિલાઓએ વરરાજાને પાણી દાન આપી ઉદાહરણ પુરુ પાડ્યુ છે.સંખેડાના કૃષ્ણપુરા વસાહત છે. જ્યાં 500થી વધુ...

બન્ને પાર્ટીએ એક જ સમાજનાં ઉમેદવાર ઉભા રાખ્યાં, જોઈએ કે આદિવાસી કોને ઉગારે અને કોને ડુબાડે છે

Yugal Shrivastava
હવે નજર કરીએ આદિવાસી સમાજનું સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી છોટા ઉદેપુર બેઠકના જ્ઞાતિવાદના ગણિત પર. આમ તો છોટા ઉદેપુરની બેઠક દાયકાઓથી કોંગ્રેસની જ બેઠક ગણાય...

VIDEO : છોટાઉદેપુરમાં ‘રિંછ એકલું ફરવા ચાલ્યું’ અને ગામમાં ઘુસી ગયું

Arohi
પાવી જેતપુર તાલુકાના આંબખૂટ ગામમાં રીંછ ઘુસી આવ્યુ હતું. જેના કારણે ગામમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે રીંછ બિમાર સ્થિતીમાં હતુ જેના કારણે તે કોઇના...

મોરખલા ગામે હિટ એન્ડ રનની ઘટનામાં 3 યુવકના મોત, લગ્નમાંથી આવી રહ્યા હતા

Karan
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોરખલા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે. હાલોલથી લગ્ન પ્રસંગ પતાવીને બાઈક પર ઘરે પરત જતી વખતે...

શિક્ષકોના આંદોલનને ઝટકો, આ જિલ્લાના શિક્ષકોએ ચાલુ રાખ્યું શિક્ષણકાર્ય

Arohi
રાજ્યના પ્રથામિક શાળાના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા છે. પરંતુ તેમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો ટેકો આપ્યો નથી. આ શિક્ષકોએ માસ સીએલને...

ગુજરાતમાં દારૂબંધીનો મતલબ ખુલ્લામાં વેચી ન શકો છૂપાઈને વેચી શકાઈ?, જનતાએ તપેલા ઉંધા કરી દીધા

Karan
શું ગુજરાતમાં દારૂબંધી છે. આ સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યો છે. કારણકે ગુજરાતમાં કેવી દારૂબંધી છે. તો સૌ કોઇ જાણે છે. દારૂની રેલમછેલથી કંટાળીને...

70મા પ્રજાસત્તાક દિવસે 182 ફૂટ લાંબો તિરંગો લહેરાવી લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં નામ નોંધાવશે

Karan
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મહારાષ્ટ્રના જિલ્લાના ગ્રૂપ દ્વારા આજે સ્ટેચ્યુ પર ધ્વજ વંદન 182 ફૂટ લાંબો અને ૧૧ ફૂટ પોહળો ભારતીય તિરંગો લહેરાયો...

સંખેડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ મહિલાએ ફરી ઉમેદવારી કરતા કેટલાક લોકો હચમચી ગયા

Karan
છોટાઉદેપુર જિલ્લામાં આઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. સાત ગ્રામ પંચાયતમાં સામાન્ય અને સંખેડા ગ્રામ પંચાયતની પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. સંખેડા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ...

ખેડૂત દંપતિનો આપઘાત, ખેતરમાં છાંટવાની દવા પીને દંપતિએ જીવાદોરી ટૂંકાવી

Arohi
છોટા ઉદેપુર તાલુકાના પાધરવાન્ટ ગામના દંપતીએ આપઘાત કર્યો. ઘરના આંગણામાં જ ખેતરમાં છાંટવાની દવા પીને દંપતીએ જીવન ટુંકાવ્યું. ઘટના સ્થળે સ્યુસાઈડ નોટ પણ મળી આવી...

છોટાઉદેપુરમાં દીપડાને મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિ ઝડપાયો,પણ જાણો સમગ્ર ઘટના

Karan
છોટાઉદેપુરના પાવી જેતપુર વિસ્તારમાં દિપડાને ગોળી મારનાર આરોપી ઝડપાયો હતો. વનવિભાગની તપાસમાં દીપડાનું ગોળી વાગતા મોત થયું હોવાની જાણકારી મળતા બાંડી ગામના આરોપીને ઝડપી લેવામાં...

છોટાઉદેપુરના પાવી-જેતપુરમાં આદમખોર દીપડાનો આતંક, બે લોકો પર કર્યો હુમલો

Yugal Shrivastava
છોટાઉદેપુરના પાવી જેતપુર પંથકમાં આદમખોર દીપડાનો આતંક વધ્યો છે. ઝાબ અને વાવડી ગામે દીપડીએ બે જણ પર હુમલો કરતા ગામમાં દીપડાની દહેશત ફેલાઈ છે. આ...
Do NOT follow this link or you will be banned from the site!