માનવતા મરી પરવારી છે કે શું? પુત્રીના મૃતદેહને ખભા પર ઉંચકી 10 કિમી સુધી ચાલ્યો પિતા, વીડિયો વાયરલ થતા આરોગ્ય પ્રધાન આવ્યા હરકતમાં
છત્તીસગઢના સરગુજા જિલ્લામાં એમ્બ્યુલન્સ મળવામાં વિલંબના કારણે એક પિતા તેની પુત્રીના મૃતદેહને ખભા પર ઉંચકી ચાલતા હોસ્પિટલમાંથી નિકળી જાય છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી...