GSTV

Tag : Cheteshwar Pujara

ભારત વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં આ ઓસ્ટ્રેલિયન બોલરને લાગી રહ્યો છે ડર, પૂજારાને આઉટ કરવાની તરકીબ શોધવી પડશે

Ankita Trada
કોરોના બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડિસેમ્બરમાં ટેસ્ટ સિરીઝ રમાય તેવી શક્યતા છે. બંને વચ્ચે આ સિરીઝનો કાર્યક્રમ તો ઘણા સમયથી ગોઠવાઈ ગયો છે, પરંતુ...

લોકડાઉન : ઈન્ડિયન ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ લોકોને કરી આ અપીલ

Nilesh Jethva
ઈન્ડિયન ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ કોરોનાને લઈને ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોને સમર્થન આપ્યું છે. સાથે જ તેમણે લોકોને કહ્યું કે તેઓ ઘરની બહાર...

વિશ્વના નંબર વન ફાસ્ટ બોલરે કહ્યું, ચેતેશ્વર પુજારા સામે બોલિંગ કરવી માથાનો દુખાવો

Nilesh Jethva
ઓસ્ટ્રેલિયાના વિશ્વના નંબર વન ઝડપી બોલર પેટ કમિન્સે જણાવ્યું હતું કે ચેતેશ્વર પૂજારા સામે ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ કરવી સૌથી મુશ્કેલ છે. તેણે ભારતના મધ્યમ ક્રમના...

પ્રેક્ટિસ મેચમાં ભારતનો ધબડકો, ન્યૂઝીલેન્ડ ઈલેવન સામે 263માં સમેટાયું

Bansari
ટેસ્ટ શ્રેણીના પ્રારંભ અગાઉની એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં ભારતના નવા ઓપનિંગ કોમ્બિનેશન સહિતના મોટાભાગના બેટ્સમેનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ટોપ ઓર્ડરમાં ચેતેશ્વર પુજારાએ ૯૩ અને મીડલ...

કોહલી અને રોહિત શર્માનું કંઈ ન આવે ! ગુજરાતના આ ક્રિકેટરે સત્તત 9 કલાક કરી છે બેટીંગ, ટીમ આઉટ પણ એ નહીં…

Bansari
વર્ષ 2010 ઓક્ટોબર મહિનાની વાત છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવી હતી. સીરીઝની બીજી ટેસ્ટમાં એક યુવા બેટ્સમેનનુ ડેબ્યુ થયું. તે સમયે ટેસ્ટ ટીમમાં સચિન,...

Video: ‘પૂજી ભાગ….’ મેદાન પર જ ચેતેશ્વર પૂજારાને ગાળો ભાંડવા લાગ્યો રોહિત શર્મા

Bansari
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 150 રનની લીડ મેળવ્યા બાદ ભારતીય ટીમ મજબૂત સ્થિતીમાં આવી ગઇ છે. રોહિત શર્માએ બીજી...

ટચુક-ટચુક બેટીંગ કરનારો પુજારા ગેલ બની ગયો, T-20માં તાબડતોડ સેન્ચુરી ફટકારતા સિલેક્ટર્સ મુંઝાયા

Mayur
21 ફેબ્રુઆરીથી સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની શરૂઆત થઈ. પહેલા જ દિવસે 17 મેચ રમવામાં આવ્યા. ઘણા રેકોર્ડ બન્યા. શ્રેયસ ઐય્યરની તોફાની ઈનિંગે તો ભૂક્કા...

ICC રેન્કિંગ: પરેરાએ લગાવી ઉંચી છલાંગ, ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ આવ્યું

Yugal Shrivastava
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીની તાજી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પોતાનુ સર્વોચ્ચ સ્થાન અને તેના સાથી ચેતેશ્વર પૂજારાએ ત્રીજુ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે શ્રીલંકાના કુસલ...

365 બોલ, 605 મિનિટ ક્રિઝ પર, 10 કલાક સુધી બેટીંગ આ પૂજારા જ કરી શકે

Mayur
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડોની વણઝાર સ્થાપી દીધી. જેની પાછળ કારણભૂત હતો ચેતેશ્વર પૂજારા અને હવે ફરી એક વખત ચેતેશ્વર પૂજારાએ એક નવો કિર્તીમાન રચી દીધો...

રણજી ટ્રોફી : સૌરાષ્ટ્રીની ટીમ ફાઇનલમાં પ્રવેશી, ચેતેશ્વર પુજારાની શાનદાર સદી

Bansari
સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશી છે. બેંગાલુરુમાં યોજાયેલી સેમી ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રએ કર્ણાટકને પાંચ વિકેટે હરાવ્યું છે. સૌરાષ્ટ્ર વતી સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ અણનમ...

ટીમ ઇન્ડિયાના આ 5 રણયોદ્ધાઓની કમાલ, કાંગારૂઓને તેની જ ધરતી પર ચટાડી ધૂળ

Bansari
ભારતે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. 4 મેચની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર ધૂળ ચટાડી છે. ઇતિહાસમાં પહેલીવાર...

ICC રેન્કિંગ : પુજારાને સિડનીમાં સદી ફટકારવાનું ઇનામ, રિષભ પંતે ધોનીને પછાડ્યો

Bansari
ટીમ ઇન્ડિયાના રન મશીન ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શનના દમ પર આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેનમાં ટૉપ ત્રણમાં સામેલ થઇ ગયાં છે જ્યારે સિડની...

દીકરો ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના છક્કા છોડાવી રહ્યો હતો ત્યાં પિતાના હોસ્પિટલમાં હાર્ટના છૂટતા હતા ધબકારા

Karan
અંગ્રેજીમાં એક ખૂબ જ જાણીતું વાક્ય છે, ‘શો મસ્ટ ગો ઓન’ . જેનો મતલબ થાય છે કે બહારની પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ના હોય...

‘આ મારા કરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ’, ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બાદ ભાવુક થયો કોહલી

Bansari
ભારતે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. 4 મેચની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર ધૂળ ચટાડી છે. ઇતિહાસમાં પહેલીવાર...

ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને કહ્યું, પૂજારાની જેમ રમવુ પડશે ત્યારે મોટો સ્કોર બનાવી શકીશું

Yugal Shrivastava
ઓસ્ટ્રેલિયાના ત્રીજા નંબરના બેટ્સમેન માર્નસ લાબુશેને કહ્યું કે ચોથા ટેસ્ટના પરિણામમાં પ્રથમ વખત ઈનિંગની ભૂમિકા મહત્વપૂર્ણ હશે અને તેમણે ભારતના ચેતેશ્વર પૂજારાનુ અનુકરણ કરીને લાંબા...

INDvAUS: ભારતના 622 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 24/0

Bansari
ચેતેશ્વર પુજારા (193), ઋષભ પંત (159 અણનમ), મયંક અગ્રવાલ (77) અને નિચલા ક્રમમાં રવિન્દ્ર જાડેજા (81)ના કારણે ટીમ ઇન્ડિયાએ સીડની ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 622/7 રનોનો...

જો પૂજારાએ માત્ર 7 રન બનાવ્યા હોત તો ઓસ્ટ્રેલિયાની ઉંઘ હરામ થઈ જવાની હતી

Mayur
સૌને ઈચ્છા હતી કે ચેતેશ્વર પુજારા ડબલ સેન્ચુરી મારશે, 200 રનના આંકડાની ચેતેશ્વર નજીક હતો. પણ પૂજારા 193 રન બનાવી આઉટ થઇ ગયો. પોતાના કરિયરની...

પંત-જાડેજાએ સાથે મળીને ઓસ્ટ્રેલિયાને ધોઇ નાંખ્યું, ભારતે 622 રને ઇનિંગની કરી ઘોષણા

Bansari
ચેતેશ્વર પુજારા (193), ઋષભ પંત (159 અણનમ), મયંક અગ્રવાલ (77) અને નિચલા ક્રમમાં રવિન્દ્ર જાડેજા (81)ના કારણે ટીમ ઇન્ડિયાએ સીડની ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 622/7 રનોનો...

Ind vs Aus: બેવડી સદી ચૂક્યો ચેતેશ્વર પુજારા, 14 વર્ષ પછી ભારતનો સ્કોર 500+

Karan
ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીએ ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. પહેલા દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 303...

પૂજારાએ દેખાડ્યો દમ, ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવ્યા, રહ્યો અણનમ

Karan
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં ફરી એક વખત ભારતના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ રનોનો વરસાદ કર્યો છે. પૂજારાએ સિરિઝની ત્રીજી અને પોતાની 18મી સેન્ચુરી ફટકારીને પહેલા દિવસે...

સિડનીમાં 18મી સદી લગાવતા મહાન બન્યો ચેતેશ્વર પુજારા, આ 5 રેકોર્ડ કર્યા પોતાના નામે

Yugal Shrivastava
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝના અંતિમ અને નિર્ણાયક મુકાબલો સિડનીમાં રમાઇ રહ્યો છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરનારી ટીમ ઈન્ડિયાએ...

INDvAUS: સિડની ટેસ્ટ: પુજારાની 18મી ટેસ્ટ સદી, ભારતનો સ્કોર 230 રનને પાર

Bansari
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ...

ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહ્યું ભારત પાસે છે આ 2 હૂકમના એક્કા, તેમને હટાવી રમવા આવે

Karan
ભારત સામેની શ્રેણીની ત્રીજી મેલબોર્ન ટેસ્ટમાં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાના હતાશ કેપ્ટન ટીમ પેઈને કહ્યું હતુ કે, બોલ ટેમ્પરિંગને કારણે વોર્નર, સ્મિથ અને બૅનક્રોફ્ટ જેવા અનુભવી...

મયંક-પુજારાની મજાક ઉડાવીને પસ્તાયા ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર, જાણો શું કહ્યું

Yugal Shrivastava
ટીકાકારોના નિશાને ચડેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા કેરી ઓકીફીએ રવિવારે ભારતીય પ્રશંસકો અને ખેલાડીઓને ખુલ્લો પત્ર લખી ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન કરેલી પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી...

પુજારાથી લઇને રોહિતે બનાવ્યાં ફક્ત 6 રન, ભારતના જ આ શરમજનક રેકોર્ડનું થયું પુનરાવર્તન!

Bansari
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલીંગના કારણે પહેલી ઇનિંગમાં મોટી લીડ મેળવ્યાં બાદ પણ ઓસ્ટ્રેલિયાને ફૉલોઓન માટે આમંત્રિત ન કરવાનો ભારતનો નિર્ણય ખોટો સાબિત થયો....

એડિલેડ ટેસ્ટ બાદ કેમ થઇ રહી છે ચેતેશ્વર પૂજારાની રાહુલ દ્રવિડ સાથે તુલના?

Yugal Shrivastava
ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયાના ધુરંધર બેટ્સમેનોને ઘૂંટણિયે ટેકવીને એડિલેડ ઓવલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 31 રનથી જીતી લીધી હતી. ભારતે ચાર મેચોની સીરીઝમાં 1-0થી સરસાઇ...

રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારાની ઇશ્વર એક સરખી સ્ક્રિપ્ટ લખી રહ્યો છે કે શું ? ફરી થયો આ ચમત્કાર

Mayur
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલ એડિલેડ ટેસ્ટને ભારતે 31 રને જીતી લીધો. વિરાટ કોહલી અને ટીમને મેદાનમાં ઉતરતા સમયે 6 વિકેટની જરૂર હતી અને ટીમ...

INDvAUS: ઓસ્ટ્રેલિયા લક્ષ્યથી 219 રન દૂર, ભારતને જીતવા માટે જોઈએ 6 વિકેટ

Yugal Shrivastava
એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર મજબૂત પક્કડ બનાવી લીધી છે. પોતાની બીજી ઈનિંગમાં 323 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ચોથા દિવસે રમત સમાપ્ત...

INDvAUS: પૂજારા જામ્યા, એડિલેડ ટેસ્ટમાં ભારતે પોતાની પક્કડ મજબૂત બનાવી

Yugal Shrivastava
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન ફરી એક વખત જલ્દી આઉટ થયા બાદ પણ પ્રથમ ઈનિંગના શતકવીર ચેતેશ્વર પુજારાની આક્રમક ઈનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ક્રિકેટ...

ગુજરાતી ક્રિકેટરે ભારતની બચાવી લાજ : ઓસ્ટ્રેલિયા સામે અડીખમ ઉભો રહ્યો

Karan
ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં એક ગુજરાતી ક્રિકેટરે ભારતની લાજ બચાવી છે. જે ઓસ્ટ્રેલિયા સામે અડિખમ ઉભો રહેતાં ભારતે દિવસના અંતે 9 વિકેટ ગુમાવી...
Do NOT follow this link or you will be banned from the site!