યૂરોપમાં રેડિએશનનું જોખમ: ચેરનોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટની વીજળી કપાઈ, કુલિંગ સિસ્ટમ માટે ફક્ત 2 દિવસનું ઈંધણ વધ્યું
યુક્રેનના ચેરનોબિલ ન્યુક્લિયર પ્લાન્ટના કર્મચારીઓનું કહેવું છે કે રશિયાના હુમલાને કારણે અહીં કામ પૂર્ણ રીતે ઠપ થઈ ગયું છે. યુક્રેનના એનર્જી ઓપરેટર યુક્રેનર્ગોએ બુધવારે જણાવ્યું...