GSTV

Tag : Chennai

રશિયા પાસેથી ચેસ ઓલિમ્પિયાડ છીનવાઈ, હવે ભારતમાં યોજાશે આ મોટી ઈવેન્ટ

Damini Patel
યુક્રેન પર હુમલા બાદથી ખેલ જગતે રશિયાથી દૂરી રાખવાનું શરૂ કરી દીધું છે. તે હવે સંપૂર્ણપણે અલગ દેખાવા લાગ્યો છે. કેટલાક રમત સંગઠનોએ રશિયામાં આયોજિત...

પતિને લાગી ગઈ ન્હાતી યુવતીઓના વિડીયો બનાવવાની લત, એક દિવસ પત્નીને ખબર પડી તો ઉતારી નાખ્યું બધું ભૂત

Damini Patel
ચેન્નાઇના વાશરમેનપેટ વિસ્તારથી એક હેરાન કરવા વાળો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેવા વાળા એક વ્યક્તિને ન્હાતા અને રસ્તા પર ચાલતી યુવતીના વિડીયો બનાવવાની લત...

ચેન્નઈમાં મુસળધાર વરસાદના કારણે 3 લોકોના મોત, જારી કરવામાં આવ્યું રેડ અલર્ટ

Zainul Ansari
ચેન્નાઈ શહેરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ના નાગાટો વિસ્તારમાં વીઆર મોલની છતનો એક ભાગ પણ...

વરસાદ/ દક્ષિણ ભારતમાં વરસાદી કહેર યથાવત, ચાર બાળકો સહિત કુલ 9નાં મોત

Damini Patel
તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદની વચ્ચે અએક મકાન ધરાશયી છતાં ચાર બાળકો સહિત કુલ 9 લોકોનાં મોત થયા હતાં તેમ અિધકારીઓએ આ માહિતી આપી હતી....

વરસાદી આફત/ તમિલનાડુમાં ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત, હજુ 24 કલાકની આગાહી

Damini Patel
તમિલનાડુમાં ચેન્નાઈ અને અન્ય વિસ્તારો સહિતના રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં વરસાદ જારી છે. આ વિસ્તારમાં જાનહાનિ ન થાય તે માટે સત્તાવાળાઓ વીજપુરવઠો બંધ કરી દીધો છે....

કોરોનાનો હાહાકાર / તામિલનાડુમાં 15 નવેમ્બર સુધી લગાવવામાં આવ્યું લોકડાઉન

HARSHAD PATEL
મોટા તહેવારો આવી રહ્યા છે જેને લઈને તામિલનાડુ સરકારે કોરોના સામે સુરક્ષા ખાતર લોકડાઉન 15 નવેમ્બર સુધી વધારી દીધું છે. મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ સ્ટાલિનએ કોરોનાને...

પ્રામાણિકતા / સફાઈકર્મીને કચરાના ઢગલામાંથી મળ્યો 100 ગ્રામ સોનાનો સિક્કો, કર્યું એવું કામ કે ચારે તરફ થઈ રહી છે પ્રશંસા

Zainul Ansari
ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના એક ઈમાનદાર સફાઈકર્મચારીને કચરાના ઢગલામાંથી 100 ગ્રામ સોનાનો સિક્કો મળ્યો, જેને તેણે પોલીસની મદદથી સિક્કાના માલિકને સોંપ્યો. સફાઈકર્મચારી મહિલાની ઈમાનદારીની ચારેતરફ ચર્ચા...

ચેન્નાઇમાં પીએમ મોદી : સેનાને અર્જુન ટેન્ક સહીત ચેન્નાઇને આપી આ ભેટ

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નાઇના પ્રવાસે છે. અહીં તેમણે સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણેને યુદ્ધ ટેન્ક અર્જુન(એમકે-1એ)ની ચાવી સોંપી સીજે. એ ઉપરાંત પીએમ મોદીએ ઘણી પરિયોજનાપણું...

કોરોના હોટસ્પોટ બની ચેન્નાઈની આલીશાન હોટલ, 85 લોકો વાયરસ પોઝિટિવ મળી આવ્યા

Mansi Patel
ચેન્નાઈના ગ્વિંડીમાં આવેલી ‘આઇટીસી ગ્રાન્ડ ચોલા’ હોટેલમાં ગયા વર્ષે 15 ડિસેમ્બરથી લગભગ 85 લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે, જેમાં હોટલ કર્મચારીઓ પણ સામેલ છે. એક...

લોકડાઉનમાં ગેમિંગની એવી લત લાગી કે કિશોરે કરી નાખી 7.5 લાખની ચોરી, તબીબે દેખાડી દરિયાદિલી

Dilip Patel
તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં ગેમિંગની લત ધરાવતાં કિશોરીએ ડોક્ટરના ખાતામાંથી સાડા સાત લાખ ચોરી લીધા હતા. 17 વર્ષીય આરોપીએ બેંક ટ્રાન્જેક્શન કરવામાં ડોક્ટરની મદદ કરતી વખતે...

સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનો ઘાતક પ્રહાર, ધાર્યું નિશાન એવું લાગ્યું કે- દુશ્મનના દાંત થશે ખાટા

Dilip Patel
સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું રવિવારે નૌકાદળના દેશમાં બનેલા યુદ્ધ જહાજમાં આઈએનએસ – INS ચેન્નાઇથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વદેશી રીતે બનાવવામાં આવેલી સ્ટીલ્ડ ડિસ્ટ્રોયરથી...

ચેન્નાઈની MGM હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાજપના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં નોંધપાત્ર સુધારો

GSTV Web News Desk
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તબીયતમાં સુધારો જોવા મળ્યો છે. તેઓ છેલ્લા બે દિવસથી ચેન્નાઈની MGM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ ચેન્નઇના...

સતત ચોથી વખત સ્વચ્છતાનો સરતાજ ઈન્દોરના માથે તો ગુજરાતનું આ શહેર બીજા નંબરે, સૌથી ગંદુ શહેર પટના

Dilip Patel
ઈંદોરને સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. ગુરુવારે જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વે એવોર્ડ 2020 ને સુરતમાં બીજો અને નવી મુંબઇમાં ત્રીજો...

ઓટો રિક્ષા પર બનાવ્યુ શાનદાર ઘર, અંદરનો નજારો જોઈને અક્કલ કામ નહીં કરે

Arohi
એક નાનકડુ ઘર અને એ પણ એક ઓટો રિક્શા પર. વિશ્વાસ નથી થતો ને? તો આ તસ્વીરો જોઈ લો. કારણ કે આ ઓટો રિક્ષાની 36...

દેશના સાત મોટા શહેરોમાં મકાનના ભાવમાં સરેરાશ 38 ટકાનો વધારો, પૂણેમાં સૌથી વધુ અને ચેન્નાઈમાં સૌથી ઓછો વધ્યા

HARSHAD PATEL
છેલ્લાં એક દાયકામાં દેશના સાત મોટા શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, પૂણે, હૈદરાબાદ અને બેંગાલુરુમાં મકાનની કિંમતમાં સરેરાશ 38 ટકાનો વધારો થયો થયો છે, જે...

મુંબઈ બાદ આ શહેરના પત્રકારો આવ્યા કોરોનાના ભરડામાં, ફિલ્ડમાં કામ કરતા રિપોર્ટરોમાં ફફડાટ

GSTV Web News Desk
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં કોરોના સંક્રમિતોના સમાચાર મળી રહ્યા છે. હાલમાં નવા સમાચારો મુજબ એવા લોકોને કોરોના...

કોરોનાના કહેર વચ્ચે પણ અહીં લોકો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

Pravin Makwana
હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસને કહેર વર્તાઈ રહ્યો છે. એક તરફ સરકાર અને ડોક્ટરો પણ કોરોનાના વધતા જતા જોખમ ધ્યાનમાં લઈને ભીડ ભાડથી...

ચેન્નઈમાં તેલ ફેક્ટરીમાં ભીષણ આગ, ઘટનાસ્થળ પર ફાયરના 500 જવાનો તૈનાત

Pravin Makwana
ચેન્નઈના માધવરામ વિસ્તારમાં આવેલી એક તેલની ફેક્ટરીમાં શનિવાર સાંજે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી, કે ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે 12 ફાયર વિભાગની...

ચૈન્નઈ બન્યું શાહીનબાગ : NRC મુદ્દે મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Mayur
એનઆરસી કાયદા વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે તમિલનાડુના પાટનગર ચેન્નઈનો નજારો પણ દિલ્હીના શાહિબાગ જેવો થઈ ગયો છે. તમિલનાડુમાં 6થી વધારે શહેરોમાં મહિલાઓ...

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi
આવકવેરા વિભાગે ચેન્નાઇ સિૃથત શૈક્ષણિક સંસૃથામાં દરોડા પાડી 350 કરોડ રૂપિયાની જાહેર ન કરેલી આવક શોધી કાઢી છે અને 8 કરોડ રૂપિયાની રોકડ અને જવેલી...

PM મોદી અને શી જિનપિંગની મહાબલીપુરમમાં થઈ મુલાકાત, શરૂ થઈ દોસ્તીની નવી યાત્રા

Mansi Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહાબલિપુરમમાં અનૌપચારિક શિખર મંત્રણાને અનુલક્ષીને બંને નેતાઓ ચેન્નઇ આવી પહોંચ્યા હતા. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નઇ...

VIDEO: શી જિનપિંગનું માસ્ક પહેરીને 2000 બાળકોએ બનાવ્યો ચાઈનીઝ અક્ષરનો આકાર

Mansi Patel
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં સ્વાગતની ચેન્નઇમાં તૈયારીઓ ચાલી રહી છે. ચેન્નાઇની એક સ્કૂલના  લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓએ જિનપિંગનો માસ્ક  પહેરીને તેના સ્વાગતનું રિહર્સલ કર્યુ હતુ....

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ભારતની મુલાકાતે, મહાબલીપુરમમાં આયોજીત શિખર સંમેલનમાં આપશે હાજરી

Mayur
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી એક સપ્તાહ બાદ પીએમ મોદી સાથે ચેન્નાઈ પાસે આવેલા મહાબલીપુરમની મુલાકાત કરશે. જિનપિંગની મુલાકાત...

દીક્ષાંત સમારોહ માટે મદ્રાસ પહોંચ્યા PM મોદી, IIT દ્વારા કરાયેલી આ શોધનાં કર્યા વખાણ

Mansi Patel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈની આઈઆઈટી મદ્રાસમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સિંગાપુર-ઈન્ડિયા હૈકાથોન વિજેતાઓને સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ આ પ્રસંગે...

ચેન્નાઈમાં ઓપરેશન બાદ 7 વર્ષનાં બાળકનાં મોંઢામાંથી કાઢ્યા એટલા દાંત કે તમે માનશો જ નહીં

Mansi Patel
ચેન્નાઈમાં સવિતા ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલનાં ડોક્ટરોએ પાંચ કલાકનાં ઓપરેશન બાદ સાત વર્ષનાં બાળકનાં મોંઢામાંથી 526 દાંત કાઢ્યા હતા. આ બાળકને તેનાં નીચેનાં જડબામાં સોજા...

તીવ્ર જળસંકટનો સામનો કરી રહેલાં ચેન્નાઈ માટે આખરે આવ્યા છે રાહતનાં સમાચાર

Mansi Patel
દુકાળગ્રસ્ત ચેન્નાઈને ટ્રેન દ્રારા પાણી પહોંચાડવાના પ્રયત્નો વચ્ચે શુક્રવારે એટલે કે આજે બપોરે 2 વાગ્યે પાણી ભરેલી ટ્રેન ચેન્નાઈ પહોંચશે. આ ટ્રેન 50 ટેન્ક વેગન...

આજે જોવા મળી મોદી સરકારના બજેટની પહેલી અસર, જોજો પેટ્રોલ ભરાવા જાવ ત્યારે આધાત ન લાગે

Arohi
મોદી સરકારે રજૂ કરેલા પ્રથમ બજેટમાં પેટ્રોલ-ડિઝલ પર ભાવવધારો ઝીંકવામાં આવતા આમ આદમીનું બજેટ વેરવિખેર થઇ ગયું છે. ઇંધણના ભાવમાં ઘટાડાની આશાએ રહેલી પ્રજાને સરકારે...

હોલિવુડ તમામ રીતે બોલિવુડથી આગળ, લિઓનાર્ડોએ ચૈન્નઈની પાણીની સમસ્યા વિશે ચિંતા વ્યક્ત કરી

Mayur
ચૈન્નઈ અત્યારે પાણીની ગંભીર સમસ્યાની સામે લડી રહ્યું છે. મેઘરાજાએ રાહ જોવડાવતા હવે તમિલનાડુના લોકોની હાલત દિનપ્રતિદિન કપરી થતી જઈ રહી છે. દેશભરનાં લોક જળ...

ચેન્નાઈમાં જળ સંકટના કારણે લોકો પરેશાન, ટીપે ટીપુ બચાવવા કરી રહ્યા છે આવા પ્રયત્નો

Arohi
તમિલનાડુના ચેન્નાઈમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણીના સંકટના કારણે લોકો પરેશાન છે. જો બીજી બાજુ ચન્નાઈના તમામ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ...

Video: બસ દિવસની ઉજવણી કરવા છત પર ચડી ગયા વિદ્યાર્થીઓ, બ્રેક વાગી અને ધડામ….

Arohi
ચેન્નાઈમાં બસ દિવસની ઉજવણી કરતા કોલેજના વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બસ દિવસની ઉજવણી કરવા કોલેજના વિદ્યાર્થીઓ...
GSTV