GSTV
Home » Cheating

Tag : Cheating

કેબીસી કોઈન નામની ક્રિપ્ટો કરન્સી બહાર પડી, 10 પૈસાનો ભાવ 10 રૂપિયા કહી રોકાણકારોને ઊતાર્યા શીશામાં

Dharika Jansari
આર.બી.આઈ.ની કોઈપણ પ્રકારની મંજુરી વગર કે.બી.સી. કોઈન નામની ક્રિપ્ટો કરન્સી બહાર પાડીને સુરતના રોકાણકારો સાથે ૧.૨૬ કરોડની છેતરપિંડી કરનારા છ શખ્સો સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદમાં આર્મીમાં ફરજ બજાવતા જવાનની માતા સાથે છેતરપિંડી

Nilesh Jethva
આર્મીમાં ફરજ બજાવતા જવાનની માતા સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પેંશન અપાવવાની લાલચ આપીને જવાનની માતા સાથે એક મહિલાએ છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે

મોદીની જીતની ખુશીમાં ર૦ લાખ લેપટોપ આપવાનો દાવો કરનારની ધરપકડ

Mansi Patel
ઇન્ટરનેટના માધ્યમથી લોકોને છેતરવા માટે કેટલાય લોકો અવનવા પ્રલોભન આપતા હોય છે. કેટલાક નાણા ખંખેરવા તો કોઇ અન્ય રીતે નાણા કમાવા તરકીબ અજમાવતા હોય છે.

પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે આપ્યું મહત્વનું નિવેદન

Hetal
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દ સત્તામાં આવશે તો એક

ભગવાનને આવા પણ ભક્તો ભટકાય છે, આ પ્રસિદ્ધ મંદિરમાં આટલા કરોડની જુની 500-1000ની નોટ ચઢાવી દીધી

Arohi
વૈષ્ણોદેવીના દર્શને જનારા કેટલાક ભક્તોની હરકત આશ્ચર્ય પમાડનારી છે. વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડને નોટબંધી બાદ લગભગ બે વર્ષમાં 2.3 કરોડ રૂપિયાની કિંમતની જૂની પાંચસો અથવા એક

10 લાખની ઉઘરાણી માટે તાંત્રિક પાસે ગયા અને 4 કરોડની પ્રોપર્ટી વેચાઈ ગઈ

Shyam Maru
જૂનાગઢમાં અંબિકા જવેલર્સ નામની પેઢી ધરાવતો આ પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. 3 કાર, 3 મકાન ઘરના દર દાગીના બધુ જ ગૂમાવી દીધુ છે.

રશિયા અને અમેરિકા આમને-સામને, પુતિનની ટ્રમ્પને સીધી ચેતવણી

Hetal
ઈન્ટરમીડિએટ-રેન્જની ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટીને લઈને રશિયા અને અમેરિકા આમને-સામને છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને તીખી પ્રતિક્રિયા આપી છે. પુતિને

વાસણ આહિરના સંબંધીઓ પાસે નાણાંની ઠગાઈ કરતા આરોપીની ધરપકડ, આ છે આરોપી

Shyam Maru
રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહિરના નામે છેતરપિંડી કરનારા શખ્સ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અમદાવાદમાંથી રઘુવીરસિંહ ઉર્ફે મુન્ના ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. મુન્ના ચૌહાણ

ભૂવાએ ખેડૂતને કહ્યું, વાડીમાં કરવું પડશે આ કામ અને 1.94 લાખનો લાગ્યો ચૂનો

Mayur
વિસાવદરના વિછાવડ ગામે બીમારી મટાડવાના બહાને અરવિંદ ભાઇ ભાલિયાના  ખેડૂત સાથે હસમુખ ચૌહાણ નામના તાંત્રિકે છેતરપિંડી કરી છે. બીમારી મટાડી દેવાનો ભુવાએ દાવો કર્યો. જે

દિલ્હીમાં બેઠા બેઠા અમદાવાદના 35 લોકો સાથે હોલીડે પેકેજના નામે થયું ચીટીંગ

Mayur
અમદાવાદ સાયબર ક્રાઇમે હોલીડે પેકેજના નામે ઓનલાઇન ચીટિંગ કરતી એક ગેંગની ધરપકડ કરી છે. આરોપીઓએ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતના 35 લોકો સાથે ચીટિંગ કર્યું હતું.

પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન અપાવવાનું કહી શખ્સ કરી ગયો 8 લાખની છેતરપિંડી

Arohi
સુરતની પ્રતિષ્ઠિત શાળા કોલેજોમાં એડમિશન અપાવવાનું કહીને અહેસાનખાન પઠાણ નામના શખ્સે એક રત્નકલાકાર સહિત કુલ પાંચ લોકોને છેતર્યા અને 8 લાખથી વધુની છેતરપિંડી કરી. આ

વડોદરામાં 800 મહિલાઓ સાથે છેતપિંડી, લેભાગુ કંપનીઓએ 2 હજારના ફોર્મ ભરાવી આપ્યો અંજામ

Mayur
વડોદરામાં એક બે નહીં પરંતુ 800 જેટલી મહિલાઓ સાથે છેતરપિંડીની ઘટના બની છે. લોન આપવાના બહાને 2-2 હજારના ફોર્મ ભરાવીને એપલ માઇક્રો ફાયનાન્સ નામની એક

પીએનબીને ચૂનો લગાવના નિરવ મોદી મામલે મોટો ખુલાસો : હાલમાં અા દેશમાં રહે છે

Karan
પીએનબીને  કરોડો રૂપિયાનો ચુનો લગાવના નિરવ મોદી લંડનમાં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. યુકેની સરકારે નિરવ મોદી લંડનમાં હોવાની પુષ્ટી કરી છે. જે બાદ સીબીઆઈએ

વેપારીઓએ ખેડૂતો સાથે કરી છેતરપીંડી, 20 ગામના ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દીધું

Mayur
અરવલ્લીના માલપુર તાલુકાના 20 ગામના ખેડૂતોને નકલી બિયારણ પધારવા દેવામાં  આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.  વેપારી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી બાદ ખેડૂતોએ

જામનગરની જીજી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી દેવાના નામે ચીટીંગ, પોલીસે આરેપીની કરી અટકાયત

Hetal
જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા શબીર ખીલજી નામના એક દર્દી પાસેથી હનીફ નામના એક શખ્સે ઓપરેશન કરાવી દેવાના નામે પચીસ હજાર રૂપિયા પડાવી લીધાનો

વેપારીઓ પાસેથી ઘડતર માટે લીધેલુ 237 કિલો ચાંદી સટ્ટામાં હારી ગયો

Vishal
રાજકોટમાં ચાંદીના વેપારીએ રૂપિયા 1 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોવીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. શહેરની શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતા એક વેપારીએ ચાંદીકામ

વજુભાઇ વાળાના પુત્ર સાથે રૂ.43 લાખની છેતરપીંડી : સોમાના પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ

Vishal
રાજકોટ સોમા પ્રમુખ અને રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત ત્રણ જણા સામે ફરિયાદ દાખલ કરાઇ છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાના પુત્રએ 43 લાખની

અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસ ફરિયાદ, ટેમ્પો ચાલકની ચાલબાઝી

Mayur
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકની હદમાં આવેલા ઓસીયો માર્કેટમાં ચીટીંગનો બનાવ બન્યો છે. છેલ્લા 2 મહિનાથી ટેમ્પો ચાલક તરીકે નોકરી કરતો વ્યક્તિ રૂપિયા લઈને ફરાર થઇ

જો પૈસા નહીં આપો તો તમારા પુત્રનું મોત થઇ જશે…

Vishal
ભુવા-ભરાડી અને મંત્ર-તંત્રના રવાડે ચડી જતા લોકો કેવી માનસિક અને આર્થિક ખુવારી સહન કરતા હોય છે તેનો એક જીવતો-જાગતો પુરાવો અમદાવાદમાં બહાર આવ્યો છે. આ

રૂ.17,261ની ઉચા૫ત કરી અને 32 વર્ષે થઇ ત્રણ વર્ષની કેદ

Vishal
આ૫ણા દેશમાં ગુન્હાખોરી રોકવા માટે કાયદા તો છે, ૫રંતુ કાયદાની આંટી-ઘુંટી એટલી બધી છે કે, અરજદારને ન્યાય અને ગુન્હેગારોને સજા મળતા દિવસો નહીં વર્ષો નીકળી

સુરતમાં સરકારી સહાયનું પ્રલોભન આપીને 500થી વધુ મહિલા સાથે આચરી છેતરપિંડી

Vishal
સુરત જિલ્લાના કડોદરામાં મહિલાઓ સાથે છેતરપિંડી કરતો ઠગ કિશોર અગ્રવાલ પોલીસના હાથે ઝડપાયો છે. કડોદરામાં નૂરી મીડિયા નામે સંસ્થા ખોલીને વિધવા અને ગરીબ મહિલાઓને વિવધ

સુરતમાં ફાઇનાન્સ કં૫નીમાં લોકોના નાણા ડૂબી જતા એજન્ટે આ૫ઘાત કર્યો

Vishal
સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલ “અથર્વ ફોર યુ” નામની ફાયનાન્સ કંપનીમાં અસંખ્ય લોકોના રૂપિયા ડૂબી જતાં એજન્ટે ફાંસો ખાઈને આપઘાત કર્યો. નવાગામના ડીંડોલીનો રહેવાસી સુધાકર ઈન્દુકર

રૂ.515.15 કરોડનો બેન્કો સાથે છેતરપીંડીનો વધુ એક કેસ બહાર આવ્યો !

Vishal
હીરાના વેપારી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકને 11 હજાર 400 કરોડ રૂપિયાનો ચુનો લાગ્યા બાદ બેંકોમાં થઈ રહેલા ઘણાં ફ્રોડ ઉજાગર થઈ રહ્યા છે.

કં૫ની ખોલીને લોકોને ચૂનો ચો૫ડવાનું કારસ્તાન : પાંચ વર્ષમાં પૈસા ડબલ કરવાની લાલચ

Vishal
નસવાડીમાં લોભામણી સ્કિમોના નામે છેતરપિંડી કરતી ગેંગનો એક શખ્સ ઝડપાયો છે. કેતન ડામોર નામનો એક શખ્સ કંપની ખોલીને લોકોને ચૂનો ચોપડવાનું કામ કરતો હતો. આ

રાજકોટની દેના બેન્ક સાથે રૂ.7.25 કરોડની છેતરપીંડી : મેનેજરે નોંધાવી ફરિયાદ

Vishal
રાજકોટમાં દેના બેન્ક સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં પોલીસને પ્રાથમિક સફળતા મળી છે. છેતરપિંડી મામલે બેન્કના મેનેજરે પિતૃકૃપા કોટનના ભાગીદારો અને ગેરેન્ટરો સામે પોલીસ કરિયાદ કરી.

જામનગરના છતર ગામમાં નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયુ

Vishal
જામનગરના કાલાવડના છતર ગામે એક રહણાંક મકાનમાંથી નકલી દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાવડર અને સોયાબીનમાં દૂધ બનાવવામાં આવતુ હતુ. એલસીબીએ 500 લીટર દૂધ

મહેસાણાના કડીમાં જીનીંગ મીલના ભાગીદારોએ આંચરી રૂ.17.52 કરોડની છેતરપીંડી

Vishal
મહેસાણાના કડીમાં બોગસ દસ્તાવેજોના આધારે એક બેન્ક સાથે રૂ.17.52 કરોડની છેતરપીંડી આંચરાઇ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર મચી ગઇ છે. એકતા કોટન જીનીંગ નામની ફેક્ટરીના

બેન્કમાંથી વધુ રૂ.4.70 લાખની ઉચાપત, કેશોદના બાલાગામના પ્રકરણમાં વધુ અરજી થઇ

Vishal
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામની SBI માંથી કેશિયર દ્વારા સંખ્યાબંધ ખાતેદારોની રકમની થયેલી ઉચા૫તના બહુચર્ચિત પ્રકરણમાં વધુ રૂ.4.70 લાખની ઉચા૫ત થઇ હોવાની ત્રણ અરજી થઇ
Do NOT follow this link or you will be banned from the site!