ભેજાબાજ / ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાના નામે લાખો રૂપિયા પડાવ્યા, બિઝનેસમેનને આવી રીતે જાળમાં ફસાવ્યો
ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાના બહાને બિઝનેસમેનના ૩૦ લાખ પડાવી લેનાર બે ભેજાબાજ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આ બંને સામે અગાઉ પણ...