ખુશી બાદ માતમ છવાયો / બેકાબૂ કાર પુલ સાથે અથડાયા બાદ આગમાં પાંચ સભ્યો જીવતા ભૂંજાયા, લગ્નમાંથી પરત ફરતા નડ્યો અકસ્માત
છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ સામે આવી રહ્યા છે. જિલ્લાના ખૈરાગઢ રોડ સ્થિત સિંગરપુર પાસે ગઈકાલે રાત્રે લગભગ બે વાગ્યાના સુમારે એક...