અમેરિકાએ પાકિસ્તાનની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પર મૂકી દીધો પ્રતિબંધ, આ છે મોટું કારણ
બોગસ પાયલોટોથી ભરપૂર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(PIA)ની ચાર્ટર્ડ ફ્લાઈટો પર અમેરિકાએ પણ પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકાના પરિવહન વિભાગનું કહેવું છે કે, પાયલોટોના સર્ટિફિકેશનને લઈન ફેડરલ...