Yes Bank fraud case: વાધવન બ્રધર્સને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી ગઈ જમાનત તેમ છતાં આ કારણે રહેવું પડશે જેલમાં
યસ બેન્ક છેતરપિંડી કેસમાં આરોપી વ્યવસાયિક વાધવાન ભાઈઓને બોમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા છે. દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના પ્રમોટરો કપિલ અને ધીરજ વાધવાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ...