ભાજપના ધારાસભ્ય મહેશ નેગી પર દુષ્કર્મનો ગુનો દાખલ, દહેરાદૂનના આ પોલીસ સ્ટેશનમાં FRI નોંધાવી
ભાજપના ધારાસભ્ય મહેશ નેગી પર ઉત્તરાખંડમાં બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે. મહિલાએ ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ઉત્તરાખંડમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે...