PM Modi Security Breach : PM મોદી સામે CM ચન્નીનો શેર- ‘તુમ સલામત રહો કયામત તક ઔર ખુદા કરે કયામત ન હો…’
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ બદલ ખેદ વ્યક્ત કર્યો છે. ગુરુવારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને...