GSTV

Tag : Chandra Grahan

Lunar Eclipse/ થોડા જ કલાકમાં લાગશે સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું ?

Damini Patel
આજે એટલે 19 નવેમ્બરના રોજ વર્ષ 2021નું અંતિમ ચંદ્ર ગ્રહણ લાગશે. વૈજ્ઞાનિકો મુજબ ગ્રહણનો સમય લગભગ 6 કલાક હશે. આ સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ...

Chandra Grahan 2021/ આવતીકાલે સદીનું સૌથી મોટુ ચંદ્ર ગ્રહણ, આ 3 રાશિના જાતકો રહે સાવધાન

Bansari Gohel
Chandra Grahan 2021: 19 નવેમ્બરે એટલે કે આવતીકાલે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે...

Chandra Grahan 2021/ આ તારીખે લાગશે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ: જાણી લો સૂતક ટાઇમ, રાશિઓ પર તેનો પ્રભાવ અને તમામ જરૂરી વિગતો

Bansari Gohel
Chandra Grahan (Lunar Eclipse) November 2021 Date And Time: ચંદ્રગ્રહણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 19 નવેમ્બરે કારતક શુક્લ પૂર્ણિમાના દિવસે ગ્રહણ લાગવાનું છે....

ચંદ્ર ગ્રહણ 2021/ 5 રાશિઓને સૌથી વધુ અસર કરશે ચંદ્ર ગ્રહણ, જરૂર જાણી લો તમારી સ્થિતિ

Damini Patel
નવેમ્બર 2021 ઘણી રીતે ખૂબ જ ખાસ છે. દીપાવલી, દેવઉથી એકાદશી જેવા મહત્વના તહેવારો આ મહિનામાં ઉજવવામાં આવતા હતા. આ સાથે ગ્રહોની સ્થિતિમાં પણ નોંધપાત્ર...

થવા જઈ રહ્યું છે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, આ રાશિઓ પર પડશે સૌથી વધુ અસર

Damini Patel
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક બાજુથી ગ્રહણને અશુભ જ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન બધા જીવ-જંતુઓ અને મનુષ્યો પર એની નકારાત્મક પ્રભાવ પડે છે. કહેવામાં આવે...

ચંદ્રગ્રહણ બાદ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ, આ 5 રાશિઓ માટે બનશે શુભ ધન યોગ

Ankita Trada
આજે વર્ષનુ ત્રીજુ ચંદ્ર ગ્રહણ સમાપ્ત થતાની સાથે જ શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ભગવાન ભોળાનાથનો આ પવિત્ર શ્રાવણ મહીનો સોમવાર 6 જુલાઈથી...

આજે થવા જઈ રહ્યું છે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ! લગભગ 3 કલાક સુધી ચાલશે, જાણો દરેક મહત્વની વાત

Arohi
આજે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ થઇ રહ્યું છે, જો કે કેટલાક દેશમાં આ ગ્રહણ 4 જુલાઇની રાત્રે જ શરૂ થઇ ગયું છે અને આજે સમાપ્ત...

શુક્રવારની મધ્યરાત્રીએ 4 કલાક સુધી જોવા મળ્યું 2020નું પહેલું ચંદ્રગ્રહણ

Arohi
શુક્રવારની મધ્યરાત્રીએ વર્ષ 2020નું પહેલું  ચંદ્રગ્રહણ જોવા મળ્યું. ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ રાત્રે 10.37 વાગ્યાથી મધ્યરાત્રી 2.40 મિનિટ સુધી જોવા મળ્યું. એટલેકે 4...

વર્ષનાં પહેલાં ગ્રહણ પર જલ્દીથી કરી લો આ કામ, ખુલી જશે પૈસાદાર થવાનો રસ્તો

Mansi Patel
10 જાન્યુઆરીએ વર્ષનું પહેલું ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. ગ્રહણના દિવસે કોઈ ખાસ ઉપાય કરીને તમે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો. આ...

માથાભારે સિંહણ : નર સિંહને રોમાન્સ ભારે પડ્યો, ગીરનો વીડિયો થયો વાયરલ

GSTV Web News Desk
ગીર જંગલમાં સિંહોની લડાઈ આમ તો અવારનવાર થતી હોય છે. તેમાંય સિંહ-સિંહણની લડાઈ નજરે જોવા મળે તે નસીબની વાત કહેવાય. પ્રવાસીઓને ભાગ્યે જ જોવા મળે...

સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જોવા મળ્યો ચંદ્રગ્રહણનો અદભૂત નજારો

Arohi
સુરતમાં પણ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો જોવા મળ્યો. જ્યાં ગુરુપૂર્ણિમાના દોઢ વાગ્યાના અરસામાં આ ખગોળીય ઘટના શરૂ થઈ અને સાડા ચાર વાગ્યાના ટકોરે મોક્ષમાં પરિવર્તિત થઈ....

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મધરાતે દેખાયુ સદીનું બીજું સૌથી મોટુ ચંદ્રગ્રહણ

Arohi
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મધરાતે ચંદ્રગ્રહણ દેખાયુ હતુ. આ ગ્રહણ સદીનું બીજું સૌથી મોટુ ચંદ્રગ્રહણ હતુ. જ્યોતિષોના મતે આ વર્ષે ચંદ્રગ્રહણ પર દુર્લભ યોગ...

મંગળવારે મધરાત્રે સર્જાયો ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો દુર્લભ યોગ, વિશ્વભરના અનેક દેશોમાં જોવા મળ્યો અદભૂત નજારો

Arohi
મંગળવારે મધરાત્રે ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો દુર્લભ યોગ સર્જાયો. વર્ષ 2019નું બીજું અને આખરી ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 1-30 વાગ્યાથી શરૂ થયું. જે બુધવારે વહેલી...

ભારત સિવાય આ દેશોમાં પણ આજે દેખાશે ચંદ્ર ગ્રહણ

Arohi
ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના સર્જાતી હોય છે. એક અંદાજે 149 વર્ષ બાદ ગુરૂપૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણનો દુર્લભ યોગ છે....

ચંદ્રગ્રહણની આ રાશિઓ પર પડશે ખૂબ જ ખરાબ અસર, જાણો કઈ રીતે બચી શકાય

Arohi
ગુરૂપૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થવાનું છે ત્યારે કોઇપણ ગ્રહણની દરેક રાશિઓ પર વતા ઓછા પ્રમાણમાં અસર થતી હોય છે. ત્યારે આ વખતે સર્જાનારી ચંદ્રગ્રહણની ખગોળીય ઘટનાની પણ...

આજે સતત બીજી વખત ગુરૂપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ, જાણો શું છે ખંડગ્રાસ

Arohi
આજે ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ખંડગ્રાસ છે અને ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાવાનું હોવાથી તે માટે ધાર્મિક નિયમનું પાલન જરૂરી છે. સતત બીજી વખત ગુરૂપૂર્ણિમાના દિવસે...

149 વર્ષો પછી થશે આ વર્ષનુ બીજુ ચંદ્રગ્રહણ, રાખો આ સાવધાનીઓ

Karan
સુર્ય ગ્રહણ પછી હવે 16 તારીખે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ આવવાનુ છે. આ વખતે આ ચંદ્રગ્રહણ ગુરૂ પૂર્ણીમા ના દિવસે જોવા મળશે. આવો યોગ ફરી...

149 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, ગુરુ પૂર્ણિમાના દિવસે થશે ચંદ્ર ગ્રહણ

Bansari Gohel
આ વખતે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ 16 જુલાઇએ થશે. આ ચંદ્ર ગ્રહણ અનેક રીતે ખાસ છે. આ વખતે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ...

આજે ચંદ્રગ્રહણ : કરશો આ 8 કામ તો નહી પડે તમારા પર ખરાબ અસર, થશે લાભ

Karan
૨૧ જાન્યુઆરીએ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ એટલે આજે છે. આ ચંદ્રગ્રહણને બ્લડ વોલ્ફ ચંદ્ર પણ કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગની સાથે તાંબાના...

Chandra Grahan 2018 :  સ્માર્ટફોન દ્વારા આ રીતે ક્લિક કરો બ્લડ મૂનની શાનદાર તસવીરો

Bansari Gohel
આજે સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ દેખાવા જઈ રહ્યું છે. રાતના 11 વાગીને 53 મિનિટે શરૂ થનારુ ચંદ્રગ્રહણ આશરે ચાર કલાક સુધી ચાલશે. જે ભારત...

બ્લડ મુન 2018 : આજે 21મી સદીનું સૌથી લાંબુ ગ્રહણ, ચંદ્ર દેખાશે લાલ

Bansari Gohel
 27 મી જુલાઈએ એટલે કે આજે એક સાથે બે ખગોળીય ઘટના જોવા મળશે. તેમાં ચંદ્ર ગ્રહણ જોવાં મળશે જે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ તો હશે...

21મી સદીનું સૌથી લાબું ચંદ્ર ગ્રહણ, જ્યોતિષઓએ કરી ભયાનક ભવિષ્યવાણી

Yugal Shrivastava
ખગોળશાસ્ત્રીઓની માને તો 27 મી જુલાઇએ 21મી સદીનો સૌથી લાંબો ખગોળીય ચંદ્ર ગ્રહણ છે. વહાણ પર આધારિત છે અને ગ્રહણ પર જ્યોતિષશાસ્ત્રની ભવિષ્યવાણી તમને ચિંતામાં...
GSTV