ICICI બેંકનાં પૂર્વ ચીફ ચંદા કોચરે બેંક દ્વારા હકાલપટ્ટીનાં નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો
ICICI બેન્કના પુર્વ સીઇઓ ચંજા કોચરે પોતાની વિરૂધ્ધ બેન્કે જાહેર કરેલ ટર્મીનેશન લેટરને મુંબઇની કોર્ટમાં પડકાર્યો છે.તેણે કાર્ટને આ લેટર અવૈધ જાહેર કરવાની માંગ કરી...