આ મંદિરમાં કોઈ પ્રવેશવા ઈચ્છતુ નથી, કારણ જાણી તમે પણ ડરી જશો
સામાન્ય રીતે લોકો મંદિરમાં દુનિયાભરની બલાઓ અને પરેશાનીઓને દૂર કરવા માટે જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવુ પણ મંદિર છે, જ્યાં કોઈ પણ જવા માટે ઈચ્છતુ નથી. કહેવાય છે કે મંદિરમાં પ્રવેશવામાં ભૂત અને પિશાચને…