વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો
મહીસાગરના બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશનમાં ભારે ચક્કાજામ કર્યો હતો. મહત્વનું છે કે, બસોના રૂટ બંધ થતા વિદ્યાર્થીઓ સમયસર ઘરે ન પહોંચતાં હોવાથી બંધ કરેલા...