GSTV
Home » certain

Tag : certain

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોએ દિવાળી નિમિતે સુંદર સાજ-શણગાર સજ્યા

Hetal
પ્રકાશના પર્વ દિવાળી નિમિતે ગુજરાતના સુપ્રસિદ્ધતીર્થધામોએ સુંદર સાજ-શણગાર સજ્યા. ગુજરાતના સોમનાથ, ડાકોર અને શામળાજી મંદિરમાંદિવડાઓ અને રોશની વડે અલૌકિક નજારો સર્જવામાં આવ્યો. વિશ્વપ્રસિદ્ધ સોમનાથમંદિરમાં દિવાળીના

નુત્તન વર્ષાભિનંદન, રાજ્યના મંદિરોમાં વિશેષ આરતી અને અન્નકૂટનું આયોજન

Hetal
 આજે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનોપ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથમંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન થયુ. નવવર્ષને લઈનેસોમનાથ દાદાને અનેરો શણગાર પણ કરવામાં

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ, ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી

Hetal
કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. આજથી વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ છે. નવા વર્ષને ઇશ્વરની પ્રાર્થના સાથે આવકારવાથી આવનારું વર્ષ ફળદાયી બની રહે છે.
Do NOT follow this link or you will be banned from the site!