7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક મોટી રાહત! દર મહિને પગારમાં ઉમેરાઈને આવશે 4500 રૂપિયા, જાણો કેવી રીતે?
એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેમના વધેલા મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર) બહાર પાડ્યા બાદ હવે વધુ એક સારા સમાચાર છે....