PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોડી સાંજે અચાનક નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણ સ્થળની મુલાકાત લીધી. સુરક્ષા હેલમેટ સાથે વડાપ્રધાન મોદી કાર્યનું નિરક્ષણ કરતા જોવા...