કોણ છે ચારુ સિંહા : શ્રીનગરમાં CRPFની પ્રથમ મહિલા IG, 1996 બેચના તેલંગાણા કેડરના આઈપીએસ અધિકારી
આઈપીએસ અધિકારી ચારુ સિંહાને હવે સીઆરપીએફના શ્રીનગર સેક્ટરની મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પહેલીવાર એક મહિલા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના આતંકવાદથી...