તમારા કામનું / સરકારે નિધિ નિયમમાં કર્યો આ ફેરફાર, નિયમમાં બદલાવથી તમારા પર પડી શકે છે આ અસર
“સરકારે નિધિ નિયમો 2014માં મોટા ફેરફારો કર્યા છે. આ અંગેની જાણકારી કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય લોકોના લાભ માટે અને તેમના હિતોની...