ખુશખબર: ઈમરજન્સીમાં દેશની કોઈ પણ હોસ્પિટલમાં કરાવી શકશો સારવાર, મેડિક્લેમ માટે નહીં કરી શકાય ઈનકાર
દેશની સૌથી મોટી અદાલતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની તરફેણમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સારવારના અવકાશ કેન્દ્રમાં સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને...