મોટા સમાચાર / ઓમીક્રોન વેરિએંટને લઈને ભારતમાં બની સ્થિતિ ગંભીર, લોકોમા ફેલાવો અટકાવવા સરકારે લીધા અમુક આકરા નિર્ણય
દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનના ઝડપી ફેલાવાના સમાચાર સાંભળવા મળ્યા છે અને તેના કારણે હાલ ભારત પર પણ આ વૅરિએન્ટ કોહરામ...