અમેરિકાના પ્રમુખની ચૂંટણીનો વિચિત્ર રંગ, અભિનેત્રીઓ અને અભિનેતાઓ જાહેરમાં કપડાં ઉતારી નગ્ન બની રહ્યાં છે
હોલીવુડ સ્ટાર્સ માર્ક રુફાલો, સારાહ સિલ્વરમેન, ક્રિસ રોક, ટિફની હૈડિશ અને એમી શ્યુમર અન્ય લોકો સાથે નવા પીએસએ એટલે કે જાહેર સેવાની જાહેરાત માટે નગ્ન...