રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ આપી, સ્થાનિક કક્ષાએ 400 લોકોને અપાઇ મંજૂરી
ઇદ-એ-મિલાદની ઉજવણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ઇદ-એ-મિલાદને લઇને રાજ્ય સરકારે ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. ધાર્મિક યાત્રા મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400...