મોટા સમાચાર / CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનું શું છે કારણ? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની તપાસ માટે રચાયેલી કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના રિપોર્ટમાંથી મોટો ખુલાસો થયો છે. CDS હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ખરાબ હવામાન મુખ્ય...