વીડિયો / ખરગોન હિંસાના CCTV ફૂટેજ આવ્યા સામે, તોફાની તત્વો પથ્થરમારો અને તલવાર લહેરાવતા નજરે પડ્યા
મધ્ય પ્રદેશના ખરગોન ખાતે રામનવમીના દિવસે થયેલી હિંસાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તોફાની તત્વો પથ્થરમારો કરતા અને તલવાર વિંઝતા નજર આવી રહ્યા છે....