GSTV
Home » CBSE

Tag : CBSE

CBSEએ બદલ્યા નિયમો : આ છાત્રો ધોરણ 10 અને 12માનાં બોર્ડની નહીં આપી શકે પરીક્ષા, 7 જાન્યુઆરી આપી ડેડલાઈન

Karan
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે. આ સમયે CBSEએ સ્કૂલોને નોટિસ આપી છે કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ...

DPS સ્કૂલની માન્યતા રદ્દ થવા મામલે લેવાશે નિર્ણય, CBSEનાં અધિકારીઓ તપાસ માટે આવશે ગુજરાત

Mansi Patel
ડીપીએસ સ્કૂલમા વિવાદ મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ સીબીએસસીના ચેરમેન અનીતા કર્નવાલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. સ્કૂલના વિવાદ મામલે સીબીએસસીના સિનિયર અધિકારીઓને તપાસ માટે ગુજરાત...

CBSEની કાર્યવાહી સામે DPSએ ઉઠાવ્યા પ્રશ્નો, અંગત સુનાવણી માટે માંગ્યો સમય

Mansi Patel
સીબીએસસીની કાર્યવાહી સામે ડીપીએસ દ્વારા કેટલાંક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. તેમજ અંગત સુનાવણી માટે સમય માગ્યો છે. ડીપીએસ દ્વારા 2010માં એનઓસી જમા ન કરાવતા...

CBSE દ્વારા પરીક્ષા ફીમાં કરાયો કમરતોડ ધરખમ વધારો, દેશભરમાં થશે લાગુ

Mansi Patel
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ફીમાં 24 ગણો વધારો કર્યો હોવાના અહેવાલો હતા, ત્યાર બાદ CBSEએ સ્પષ્ટતા...

CBSEએ સામાન્ય કેટેગરી માટે 100 ટકા અને અનામત કક્ષા માટે 24 ટકા ફી વધારી

Mayur
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતીના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની ફીમાં 24 ટકાનો વધારો કરાયો હતો. તેમને...

ધો.10નું પરિણામ થયું જાહેર, જામનગરનો વિદ્યાર્થી દેશના ટોપ 13માં

Arohi
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો.૧૨નું પરિણામ જાહેર કર્યાના ચાર દિવસમાં જ ધો.૧૦નું પરિણામ જાહેર કરી દેવાયુ છે. ધો.૧૦ના પરિણામમાં ગુજરાતના બે વિદ્યાર્થી દેશના...

આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ, સવારે ધોરણ 10 અને બપોરે ધોરણ 12ના પેપર

Yugal Shrivastava
આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું...

CBSE બોર્ડનો ગણિતના અઘરા પડતા પેપરને લઇને મોટો નિર્ણય, 2 પેપર લેવાશે

Karan
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો 10ના વિદ્યાર્થીઓ માટે ગણિતના વિષયની બે પરીક્ષા લેવામાં આવશે. આ માટેનો પરિપત્ર બોર્ડ દ્વારા પાઠવીને કહેવામાં આવ્યુ છે...

CBSE બોર્ડ દ્વારા ગણિતના પેપરને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, છાત્રો માટે રાહતના સમાચાર

Karan
ગણિત એ સૌથી અધરો વિષય છે. છાત્રો માટે કોઈ વિષય માટે ટ્યૂશન લેવાની વાત આવે તો ગણિતનું મોટાભાગના છાત્રો ટ્યૂશન મેળવતા હોય છે. આ લેન્ધિ...

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડ્રી એજ્યુકેશન પરીક્ષાના નિયમોમાં લાવશે આ મોટા બદલાવ

Arohi
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડ્રી એજ્યુકેશન આગામી વર્ષથી પરીક્ષાના નિયમો વધુ કડક બનાવવા જઇ રહ્યું છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જોઇન્ટ એન્ટ્રેસ એકઝામિનેશન, નેશનલ એલિજીબિલીટ...

નીટના વિદ્યાર્થીઓના ડેટા લીક મામલે રાહુલ ગાંધીનો સીબીએસઈના ચેરમેનને પત્ર

Arohi
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ડેટા લીક મામલે સીબીએસઈના ચેરમેનને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ સીબીએસઈના અનિતા કરનાવને પત્ર લખીને જણાવ્યુ કે,...

આજે સીબીએસઈ ધોરણ 12નું પરિણામ જાહેર થશે

Yugal Shrivastava
સીબીએસઈ આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરશે. એક અંદાજ પ્રમાણે 11 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ સીબીએસઈ ડોટ નીક ડોટ ઈન...

CBSE શાળામાં ૫હેલી ટર્મ માટે ગુજરાતી ફરજીયાત નહી થાય

Karan
રાજયમાં સીબીએસઇ શાળામાં આ સત્રથી ગુજરાતી ફરજિયાત નહી થાય. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે મહત્વનુ નિવેદન આપ્યુ છે.  તેમણે કહ્યુ છે કે રાજયની સીબીએસઇ...

સીબીઅેસઈ પેપર લીક : ધોરણ 10નું ગણિતનું પેપર ફરી નહીં લેવાય, છાત્રોમાં અાનંદ

Karan
સીબીઅેસઇ બોર્ડે 10માનું ગણિતનું પેપર ફરી ન લેવાનો નિર્ણય કર્યો છે. ફરી પરીક્ષા ન લેવાના નિર્ણયથી 17 લાખ છાત્રોને રાહત થશે. શિક્ષા સચિવ અનિલ સ્વરૂપના...

સીબીએસઈ પેપર લીક: આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

Arohi
સીબીએસઈ પેપર લીક મામલે કોર્ટે ત્રણેય આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે...

CBSE નું લીક થયેલુ પેપર વિદ્યાર્થીઓની હાજરીમાં જ 75 મિનીટ ૫હેલા ખોલી દેવાયુ હતું !

Karan
સીબીએસઈ પેપર લીક મામલે દિલ્હીની ક્રાઈમ બ્રાંચે એક પિન્સિપાલ સહીત 6 શિક્ષકોની પૂછપરછ કરી છે. આ મામલે સોનીપતમાં રહેતો એક સીબીએસઈનો કર્મચારી શંકાના ઘેરામાં છે....

દિલ્હી અને હરિયાણામાં ગણિતનું પેપર લેવાશે, 25મીઅે દેશભરમાં અર્થશાસ્ત્રની પરીક્ષા

Karan
સીબીએસઈ મામલે દિલ્હીમાં ઘમાસાણ સર્જાયું છે. રાહુલગાંધીઅે પણ અા મામલે મોદી પર અાકરા પ્રહારો કરતાં અાખરે સીબીઅેસઇઅે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અનિલ સ્વરૂપના જણાવ્યા...

CBSE પે૫ર લીક : દિલ્હીના કોચીંગ ક્લાસના શિક્ષકની ધર૫કડ, 35 હજારમાં વેંચાયુ હતુ

Karan
સીબીએસઈ પેપર લીક મામલે દિલ્હી પોલીસે વિક્કી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલા શખ્સની દિલ્હી ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરી છે. વિક્કીનું કોચિંગ સેન્ટર...

CBSEનો મહત્વપૂર્ણ નિર્ણય, ધો 12નું અર્થશાસ્ત્ર અને 10નું ગણિતનું પેપર ફરી

Karan
સીબીએસઈએ ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા ફરીવાર લેવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ધોરણ 10ના ગણિત વિષયની પણ પરીક્ષા ફરીવાર લેવામાં આવશે. ધોરણ બારનું અર્થશાસ્ત્ર...

ધો.12 નું CBSE નું પેપર લીક થવાની અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી

Karan
પેપર લીકની અફનાને સીબીએસઈએ ફગાવી છે. સીબીએસઈએ કહ્યુ કે, પેપર લીકની અફવા ફેલાવનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ સીબીએસઈ દ્વારા લેવામાં આવતી ધોરણ 12ની પરિક્ષાનું...

રાજ્યમાં CBSE ની ધો.10-12 ની ૫રીક્ષાનો પ્રારંભ : વિદ્યાર્થીઓમાં ઉત્તેજના

Karan
રાજ્યમાં આજથી સીબીએસસીની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષા 5માર્ચથી 13 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે.. જેમા દેશભરમાંથી 28.24 લાખ...

આગામી 6 મેના રોજ નીટની પરીક્ષા યોજાશે

Yugal Shrivastava
લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે નીટની પરીક્ષા આગામી 6 મેના રોજ યોજાશે. નીટની પરીક્ષા અંગે સીબીએસઇએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ...

CBSE 2018ની ડેટશીટમાં ફેરફાર કરાયો, પરીક્ષાની નવી તારીખ જાહેર

Yugal Shrivastava
સીબીએસઈ એટલેકે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ડેટ શીટમાં કેટલોક મહત્વનો ફેરફાર કર્યો છે. 12માં ધોરણની પરીક્ષા માટે ડેટશીટમાં બદલાવ કરવામાં આવ્યો છે. નવી ડેટશીટ મુજબ...

CBSE Date Sheet 2018: 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માર્ચમાં યોજાશે

Yugal Shrivastava
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) હેઠળ 10મા અને 12મા ધોરણની પરીક્ષા માર્ચમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ વાઈઝ શીટની જાહેરાત થઈ નથી, પરંતુ ટૂંક...

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSE બોર્ડે નવી માર્ગદર્શિકા જાહેર કરી

Yugal Shrivastava
ગુરુગ્રામમાં રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થીની હત્યા મામલે સ્કૂલની બેદરકારી સામે આવી છે. સીબીએસઈની તપાસ કમિટીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, રેયાન ઈન્ટરનેશલન સ્કૂલે બેદરકારી...

પ્રદ્યુમન હત્યા કેસ: શાળાની સુરક્ષામાં અનેક ખામીઓ, CBSEની તપાસમાં ખુલાસો

Yugal Shrivastava
ગુરુગ્રામમાં રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલ 7 વર્ષના પ્રધ્યુમનની હત્યા બાદ દેશભરમાં વિવાદમાં સપડાઈ છે. સીબીએસઈની તપાસમાં સ્કૂલની ઘોર બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે આ...

CBSE શાળા સંચાલકો-સ્કૂલ વાહનો નફા માટે હાઇકોર્ટની ગાઇડલાઇન નું કરે છે ઉલ્લંઘન!

Yugal Shrivastava
સ્કૂલ વાહનોના નામે વાહન ચલાવતા રીક્ષા ચાલકો અને શાળા સંચાલકો પોતાના નફા માટે તમામ નિયમોને નેવે મૂકીને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. તમામ CBSE સંચાલીત...
Do NOT follow this link or you will be banned from the site!