Big News / આ દિવસે જાહેર થશે CBSE ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખ, જાણો ક્યારે યોજાઇ શકે એક્ઝામ
કોરોના સંક્રમણના કારણે સ્થગિત થયેલી CBSE-ICSE બોર્ડ પરીક્ષાઓ પર નિર્ણય લેવા માટે આજે કેન્દ્રીય મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. બેઠકની અધ્યક્ષતા રાજનાથ સિંહે કરી...