નિમણુંક/ જાણો કોણ છે સુબોધ કુમાર જયસ્વાલ જેને મોદીએ સોંપી CBIની કમાન, ઇન્ટેલિજન્સ બ્યુરો અને રૉમાં પણ કરી ચુક્યાં છે કામ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ કુમાર જયસ્વાલને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેઓ હાલ સીઆઇએફએસના ચીફ તરીકે કાર્યરત...