Archive

Tag: cbi ex directore

આ તો કાંઈ નથી : લાલુને પકડવા CBIને પરસેવો છુટી ગયો, માગી હતી સૈન્યની મદદ

ગઈ કાલે કોલકાતા પોલીસ અને સીબીઆઈ વચ્ચે થયેલા યુદ્ધથી સૌ વાકેફ છે. આ ઘટનાક્રમ બાદ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી ધરણાં પર બેસી ગયાં. રવિવારે રાત્રે કોલકાતા પોલીસે કેન્દ્રિય તપાસ એજન્સી (CBI)ને પોતાની તાકાત બતાવી. શારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશ્નર…

CBIમાં આવતીકાલે બેઠક મળ્યા બાદ આવી શકે છે આવા સમાચાર

CBIના નવા ડાયરેક્ટર પદની નિયૂક્તિ માટે આવતીકાલે સિલેક્શન કમિટિની એક બેઠક મળવાની છે. આ બેઠકમાં સીબીઆઈના નવા ડાયરેક્ટરના નામ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. CBIમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે એમ નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવ્યા છે….

આલોક વર્મા એક દિવસના નાયક સાબિત થયા: નોકરીને લાત મારી દીધી, હવે સરકાર એક્શનમાં

આલોક વર્માએ નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવ્યા બાદ ફાયર અને સેફ્ટી વિભાગના ડીજી પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આલોક વર્માએ ચાર્જ લેવાનો ઇનકાર કર્યો હતો. ફોર્સ લીવ પર મોકલવાના 77 દિવસ બાદ કાર્યભાર સંભાળતા…