ફની વિડીયો/ જયારે માલિકે વેક્યુમ ક્લીનરથી કરી દીધી બિલાડીની સફાઈ, જુઓ કેટનું ફની રિએક્શનDamini PatelApril 18, 2022April 18, 2022આમતો બિલાડીઓને પોતાને જ સાફ રાખવાની આદત હોય છે. માટે તે મોં ચાટી પોતાને સાફ કરે છે. ઘણા લોકો બિલાડીને નવડાવે પણ છે જેના માટે...