જ્ઞાતિવાદની બોલબાલા / હવે આ સમાજને પણ ભાજપ સાથે વાંધો પડ્યો, 200થી વધુના પક્ષમાંથી રાજીનામા
ચૂંટણી નજીક આવે એમ ગુજરાતમાં જ્ઞાતિવાદ વેગ પકડી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદને વેગ આપવાનો શ્રેય ભાજપને જાય છે. ભાજપે જ વિવિધ જ્ઞાતિઓને નોખી નોખી...