Archive

Tag: Case

દમણમાં 2 વર્ષ અગાઉ વેપારી પર ફાયરિંગ કરનાર આરોપી અંતે અહીંથી ઝડપાયો

2 વર્ષ અગાઉ દમણના વેપારી ઉપર થયેલ ફાયરિંગ પ્રકરણમાં વલસાડના વસીમ કાજીની LCBએ ધરપકડ કરી હતી. જેમાં પોલીસે આરોપી વસીમ કાઝીને કોર્ટમાં રજૂ કર્યો હતો. વલસાડના ડુંગરી નજીક આવેલ સુગર એન્ડ સ્પાઇસ ખાતે 1 માર્ચ 2015ના રોજ દમણના વેપારી સલીમ…

સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક મામલે એજન્ટરાજ, જાણો ક્યાં રાજ્યના છે આ એજન્ટો

સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે રૂપિયાથી પેપરો ખરીદવાનું અને વેચવાનું એક મોટું એજન્ટરાજ ગુજરાતમાં ચાલી રહ્યુ છે. આ એજન્ટો દ્વારા પેપર લીક કરવા સાથે ઉમેદવારોના ડેટા મેળવી તેમનો સંપર્ક કરી પેપરો ખરીદવા માટે લાલચ…

દિલ્હી ફેશન ડિઝાઈનર માલા લાખાનીના ડબલ મર્ડર કેસનો કોયડો ઉકેલાયો, જાણો કોણ હતા આરોપી

દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાં 53 વર્ષીય ફેશન ડિઝાઈનર માલા લાખાની અને તેમના નોકરની હત્યાના કેસનો મામલો ઉકેલાયો છે. દિલ્હી પોલીસે જણાવ્યુ છે કે ફેશન ડિઝાઈનરની હત્યા મોંઘી ચીજવસ્તુઓની લૂંટના ઈરાદે તેમના જ ત્રણ નોકરો દ્વારા મોડી રાત્રે કરી દેવામાં આવી છે….

સુપ્રીમમાં રવિવારે પણ ખોલવામાં આવી રજિસ્ટ્રી : આ હતો સૌથી મોટો કેસ

સીબીઆઈ વિવાદ પર સેન્ટ્રલ વિજિલન્સ કમિશને સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વિલંબથી તપાસ રિપોર્ટ જમા કરાવવા મામલે સીવીસીને ટપકો પણ આપ્યો છે. આના સંદર્ભે સીવીસી તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રિપોર્ટ રજૂ…

સીબીઆઈના રાકેશ અસ્થાનાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, આજે થશે ફેસલો

રજાપર ઉતારી દેવામાં આવેલા સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. કોર્ટના વલણથી અસ્થાનાનો ભાવીનો આજે ફેસલો થઈ જશે. અસ્થાનાએ 23 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટમાં અરજી  કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગત દિવસે સીબીઆઈ લાંચ કાંડ મામલે…

અમૃતસર ટ્રેન દુર્ઘટના મામલે કોર્ટમાં નવજૌત કૌર સિદ્ધૂ વિરુદ્ધ ફરિયાદ દાખલ

અમૃતસરમાં દશેરાના દિવસે રાવણદહનના કાર્યક્રમ દરમિયાન ટ્રેનની અડફેટે આવીને 61 લોકોના જીવ ગુમાવવાના મામલે નવજૌત કૌર સિદ્ધૂ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમૃતસર ખાતેના દશેરાના કાર્યક્રમમાં નવજૌત કૌર મુખ્ય મહેમાન હતા. તેમની સામે દુર્ઘટના મામલે બિહારની એક અદાલતમાં સોમવારે…

સુરતના નાનપુરા કાદરશાહમાં હિટ એન્ડ રનની ઘટના, 4 લોકો ગંભીર રીતે ઘાયલ

સુરતના નાનપુરા કાદરશાહ વિસ્તારમાં શનિવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં પૂરપાટ ઝડપે આવેલી કારે કુલ 5થી વધુ લોકોને અડફેટે લઇ લીધા હતા. આ ઘટનામાં કુલ 4 લોકો…

ગુજરાતના મુખ્યમંત્રી અને અલ્પેશ ઠાકોર પર મુઝફ્ફરપુર કોર્ટમાં દાખલ થયો કેસ

ગુજરાતમાં 14 માસની બાળકી સાથે બળાત્કાર બાદ બિહાર અને યુપીના લોકોને રાજ્યમાંથી હાંકી કાઢવા માટે ઘણાં લોકોને માર મારવાની ઘટના બની છે. આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને બિહાર કોંગ્રેસના સહપ્રભારી તથા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે મુઝફ્ફરપુરની કોર્ટમાં…

આજે સંત રામપાલ સંદર્ભે અદાલતનો આવશે ચુકાદો, હિસારમાં કડક સુરક્ષા બંદોબસ્ત

સતલોક આશ્રમ કાંડમાં વિવાદીત સંત રામપાલ સંદર્ભે આજે અદાલતનો ચુકાદો આવવાનો છે. આ ચુકાદા પહેલા હરિયાણાના હિસારમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. બુધવારે જ હિસારમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. તેની સાથે જ હિસારની તમામ સીમાઓને સીલ કરવામાં આવી…

સુપ્રીમ કોર્ટ આજે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે આપશે અંતિમ ચુકાદો

કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષની કિશોરીથી લઇને 50 વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની ખંડપીઠ આજે આ મામલે પોતાનો અંતિમ ચુકાદો આપવાની છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને સુપ્રીમ કોર્ટ અયોગ્ય માને છે. ચીફ જસ્ટીસ દીપક…

કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે કેરળમાં સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની વયગ્રુપની મહિલાઓના પ્રવેશ ઉપર મહત્વનો ચુકાદો આપી શકે છે. મંદિરમાં મહિલાઓના પ્રવે પર મુકવામાં આવેલા પ્રતિબંધને પડકાર ફેંકતી શ્રેણીબદ્ધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ મામલે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના નેતૃત્વમાં…

મુંબઈમાં લાલબાગ ચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ

મુંબઈમાં ગણેશોત્સવનું અનેરુ મહત્વ રહેલુ છે અને તેમાં પણ લાલબાગ કા રાજાના દર્શન કરીને ભક્તો ધન્ય થતા હોય છે. ત્યારે આજે ગણેશોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તો લાલબાગ કા રાજાના પંડાલમાં પહોંચી ગયા અને દુંદાળા દેવના દર્શન કરીને ધન્યતા…

સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ મામલે ટ્રાયલ કોર્ટને સુનાવણીને લઈને પૂછ્યા સવાલો

બાબરી મસ્જિદ ધ્વંસ મામલે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને પૂછ્યું છે કે એપ્રિલ 2019 સુધીમાં કેવી રીતે મામલાની સુનાવણી પૂરી કરશે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત અન્ય કેટલાક નેતા આ મામલામાં આરોપી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ…

ફી નિયમન સમિતિ સમક્ષ ફી માટે દરખાસ્ત મુકવાનો આજે છેલ્લો દિવસ

ખાનગી શાળાઓની મનમાની મામલે રાજ્ય સરકાર ફી નિયમનનો કાયદો લાવી છે. ત્યારે ફી નિયમન સમિતિ સમક્ષ ફી માટે દરખાસ્ત મુકવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યમાં 1800 શાળાઓ એવી છે. જેમણે ફી દરખાસ્ત કરી જ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે…

જયંતિ દુષ્કર્મ કેસની ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં કરેલ અરજી પર આજે સૂનાવણી

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીએ પોતાના પર લાગેલા દુષ્કર્મ કેસની ફરિયાદ રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે સૂનાવણી હાથ ધરાશે સુરતમાં ભાનુશાળી સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આજે જસ્ટિસ પી.પી….

હાર્દિક પટેલની રાજદ્રોહના કેસમાં ફરી એકવાર ચાર્જફ્રેમ ટળી, 21મી જુલાઇએ વધુ સુનાવણી હાથ ધરાશે

રાજદ્રોહ કેસ મામલે પાસના કન્વીનર હાર્દિક પટેલની વધુ એકવાર ચાર્જફ્રેમની પ્રક્રિયા ટળી છે. આગામી 21મી જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવામાં  આવશે. કોર્ટે સતત ગેરહાજર રહેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ આકરુ વલણ દાખવતા તે કોર્ટ સમક્ષ હાજર થયો હતો. ગત્ત મુદતમા સરકારે…

આજે નરોડા પાટીયા કાંડના આરોપીઓની સજાનું થશે  એલાન

નરોડા પાટીયા કાંડના કસૂરવારોની સજાનું આજે એલાન થવાનું છે. વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ સર્જાયેલ કોમી તોફાનોમાં અમદાવાદના નરોડા પાટિયા કાંડ સર્જાયો હતો. જેમાં 97 લોકોના મોત થયા હતા. જેમાં નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં  હાઇકોર્ટે 14 આરોપીઓને દોષિત…

માઈકલ જેકસનના આ ફેમસ ગીતને યુઝ કરવા બદલ થયો કેસ

એસ્ટેટ ઓફ માઈકલ જેક્સને એ.બી.સી. કંપની અને ડિઝની સામે તેમની 2 કલાકની ડોક્યુમેંટરીનાં અયોગ્ય ઉપયોગ બદલ લીગલ કેસ કર્યો છે. જે અર્જી લોસ એંજલસ કોર્ટમાં કરાવામાં આવી છે. દાવા પ્રમાણે ‘’લાસ્ટ ડેયઝ ઓફ માઈકલ જેક્સન” નામની ડોક્યુમેંટરીમાં તેમણે કેટલાક પ્રખ્યાત…

અમિત ભટનાગર વિરૂદ્ધ સીબીઆઈને મળ્યું મહત્વનું સબુત

કૌભાંડી અમિત ભટનાગર સામેની તપાસમાં સીબીઆઈને મહત્વની કડી મળી છે. સીબીઆઈને અમિત ભટનાગરની ઓફિસમાંથી મળેલી હાર્ડ ડિસ્કમાં ચોંકાવનારો ખુલાસો થયો. સીબીઆઈને હાર્ડ ડિસ્કમાં બે પ્રધાન અને પાંચ આઈએએસ અધિકારી સાથેની વાતચીતની ક્લીપ હાથ લાગી છે. ત્યારે આ નેતા અને અધિકારીઓ…

1988ના રેડ રેઝ હત્યા કેસમાં નવજોત સિંહ સિદ્ધુની વધશે મુસીબત સજા રહી શકે છે યથાવત

1988ના રોડ રેઝ હત્યા કેસમાં પંજાબ સરકારમાં પ્રધાન પદે રહેલા અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે. કારણે કે પંજાબ સરકારે જ કોર્ટમાં આ કેસમાં સિદ્ધુને સજા આપવાની માંગ કરી છે. પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં…

આઠ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યાનો કેસ પોલીસે ચાર્જશીટ દાખલ કરી

જાન્યુઆરીમાં આઠ વર્ષની બાળકીના બળાત્કાર બાદ તેની હત્યાના મામલામાં જમ્મુ-કાશ્મીર પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પીડિતાને કઠુઆ જિલ્લાના એક મંદિરની ઓરડીમાં નશાની દવાઓના સહારે બંદી બનાવીને રેપ બાદ હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ આરોપીઓની ધરપકડની માગણી સાથે ઘણાં પ્રદર્શનો…

સીબીઆઈએ અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે જામીન રદ્દ કરવાની અરજી પાછી ખેંચી

સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટએ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળાના મામલામાં ત્રણ આરોપીઓને મળેલી જામીન રદ્દ કરવાની માગણી કરતી અરજીઓ પાછી ખેંચી છે. 3600 કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટરના ગોટાળામાં ભૂતપૂર્વ વાયુસેનાધ્યક્ષ એસ. પી. ત્યાગી અને બે અન્ય આરોપીઓને જામીન મળી છે. જસ્ટિસ…

7 વર્ષ બાદ સ્વામી ચિન્મયાનંદ વિરૂદ્ધનો બળાત્કાર અને અપહરણનો કેસ પાછો ખેંચાયો

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે સાત વર્ષ બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધનો બળાત્કાર અને અપહરણનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ શાહજહાંપુર કોતવાલી ખાતે આ સંદર્ભે કેસ નોંધાયેલો છે. તેમની વિરુદ્ધ નવેમ્બર-2011માં…

જાણો અત્યાર સુધીમાં સલમાન ખાન પર ક્યાં-ક્યાં કેસ થઈ ચૂક્યા

ફિલ્મ ઈન્ડસ્ટ્રિમાં દબંગ ખાન અને સલ્લુભાઈ તરીકે ઓળખાતા સલમાનની પર્સનલ અને સોશિયલ લાઈફ વિવાદોથી ઘેરાયેલી રહી છે. સલમાન ખાન પર ઘણા કેસ થયા છે. એક સમય તો એવો હતો જ્યારે તે ફિલ્મના સેટ કરતા કોર્ટના ચક્કર વધારે કાપતો જોવા મળતો…

યોગી સરકારે રાજ્યમાં 20 હજાર કેસ પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું

ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 20 હજાર કેસ પરત ખેંચવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. યોગી સરકાર પર શિવસેનાએ નિશાન તાક્યું છે. શિવસેનાએ સામાનામાં જણાવ્યુ કે. યુપીમાં યોગી સરકાર એક પછી એક તાબડતોડ નિર્ણય લઈ રહી છે. ભાજપના 312 ધારાસભ્યોમાંથી 118…

અમરેલી : પિપલવ ગામે તાવ, ઝાડા-ઉલટીના 23 કેસ નોંધાયા

અમરેલીના પિપલગ ગામે તાવ અને ઝાડા-ઉલટીના વાવડ જોવા મળી રહ્યા છે. નાના એવા પીપલગ ગામે 23 તાવ અને ઝાડા-ઉલટીના 23 કેસો નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે ગામમાં ધામા નાખ્યા છે. અને ગ્રામજનોને માંદગીની આ સ્થિતિમાંથી બહાર લાવવાના પ્રયાસો શરૂ…

1993 મુંબઇ બ્લાસ્ટ : અબૂ સલેમ સહિત તમામ દોષિતની સજા પર કોર્ટ આપશે ચૂકાદો

1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં થોડીવારમાં મુંબઈની વિશેષ ટાડા કોર્ટ અબૂ સલેમ સહિત 5 દોષિતોને સજા સંભળાવશે. અબૂ સલેમ સહિત 5 દોષિતોને કોર્ટ પહેલા જ દોષી ઠેરવી ચૂકી છે. પ્રત્યાર્પણની સંધિ અંતર્ગત પોર્ટુગલથી ભારતને સોંપવામાં આવેલા અબૂ સલેમ પર ઘણા…

બોફોર્સ કેસ મામલે સુપ્રીમ કોર્ટ ઓક્ટોમ્બરના બીજા સપ્તાહમાં કરશે સુનાવણી

બોફોર્સ કેસ પર ઝડપી સુનાવણી સાથે સંકળાયેલી અરજી પર હવે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં હિયરિંગની પ્રક્રિયા હાથ ધરાશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આગામી તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા અજય અગ્રવાલ તરફથી 64 કરોડ રૂપિયાની બોફોર્સ દલાલી કેસમાં અરજી કરી…

બાબા રામપાલને કોર્ટે બે કેસમાં કર્યા જેલમુક્ત, હત્યા અને દેશદ્રોહનો કેસ રહેશે ચાલુ

કોર્ટે 2 કેસમાં સતલોકના સંચાલક રામપાલને જેલમુક્ત કર્યા, હત્યા અને દેશદ્રોહનો કેસ રહેશે ચાલુ હરિયાણાના બલવાલા સ્થિત સતલોક આશ્રમ સંચાલક રામપાલને કોર્ટે બે કેસમાં જેલ મુક્ત કર્યો છે. બાબા રામપાલ સામે એફઆઈઆર નંબર 426 અને 427 પર જજ મુકેશ કુમાર…

કિંજલ દવેના ફોટો એડિટ કરી પોતાની પત્ની બતાવી હતી આ શખ્સે, થયો જેલભેગો

ગાયક કિંજલ દવેના ફોટો મોર્ફ કરી સોસીયલ મીડિયામાં મુકનાર શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રિસામણે ગયેલી પત્નીને ઇર્ષા કરાવવાના ઇરાદે આરોપી નીરજ મકવાણા ફેસબુક પર કિંજલ દવે સાથેના ફોટો મુકતો હતો.આ અંગે કિંજલના પિતા તરફથી પોલીસને ફરિયાદ મળતા ગણતરીના…