જેવું કરો તેવુ પામો / વૃદ્ધ મહિલાને આંખ પર હુમલો કરી કાર લઈને ભાગ્યો ચોર, અડધા રસ્તે અકસ્માતમાં ગુમાવ્યો જીવ!
અકસ્માત ગમે ત્યારે થઈ શકે છે. તેથી ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. લોકોને હંમેશા સલામત વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે...