મારુતિ લાવી રહી છે Alto 800નું નવું વર્ઝન, મળી શકે છે આ ખાસ ફિચર્સ અને આટલી રહેશે કારની કિંમત
ભારતીય માર્કેટમાં અફોર્ડેબલ અને સારા માઈલેજવાળી હેચબેક કારની ડિમાન્ડ હંમેશા રહે છે. આ સેગમેન્ટમાં મારુતિ Alto 800 લાંબા સમયથી લોકોની પસંદ રહી છે. હવે એવા...